આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૧૦૩
 

શક્તિસ‘ભવ : ૧૦૬ ગુ‘ડાગીરી કરતાં અમારી ખુલ્લી સરમુખત્યારી ખેટી નથી. બ્રિટાનિયા : કા હવે છે. અમારા કા યે વાંક ? રશિયાને તા વઢવુ જ છે... અમેરિકા : ભલે ! વઢવામાં કાણુ જીતશે એ તા દુનિયાએ સમજી જ લીધુ છે. | ઍટમખોમ્બ કાઢી મેગ ઉપર મૂકે છે. રશિયા ઃ એ તેા મારી પાસે પણ છે... [ થેલીમાંથી ખેંમ્બ કાઢવા જાય છે. ચંદા : થાભા, બહેના !ખોમ્બનાં પ્રદર્શન ભયે માનવમુક્તિ નહિ સધાય...માનવમુક્તિ સાધવી હોય તે શસ્ત્રમાત્રને ફના કર... [સૈનિક કરતા હોય છે તે આવે છે. ] સૈનિક : કાણુ શસ્ત્રને ફના કરવાની વાત કરે છે..…અમે શસ્ત્રધારી ઊભા છીએ છતાં? ચંદા : હું એ વાત કરું છુ...હુ…! ભારતનું પ્રતિનિધિત્વ ધરાવતી એક સ્ત્રી! સૈનિક : એ નહિ બને. ખીણ સ્ત્રીને શસ્ત્રની વાત ન સમાય. રાજકીય અકસ્માતે ભારતને વગર શત્રુ સ્વાતંત્ર્ય આપ્યું એના ધમડ રાખી નિઃશસ્ત્રપણાની નિબળ વાત. ભારતે કદી ન કરવી. એને કાઈ માન્ય રાખશે જ નહિ. અમેરિકા : આપણાથી સૈનિકને તા અપ્રસન્ન ન જ રખાય. બ્રિટાનિયા : હુ' પણ એમ જ માનું છું….…સનિક એ આપણું સાચુ રક્ષણ છે. વીજળી : સ્ત્રી સામે એક આંખે શસ્રો ફેંકતા સૈનિક આપણ રક્ષણ કરશે ?—જેને અક પાસ રુધિર, બીજી પાસ મદિરા અને ત્રીજી પાસ નિર્દરાક્ષી જોઈએ, એ સનિક ? સનિક : આ સ્ત્રીની જીભ ઉપર અંકુશ મુકાય તેા ? વીજળી : જગતની આંખ સામે કાઈ શસ્ત્રધારી બેઈએ જ નહ