આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૧૦૯
 

શક્તિસંભવ : ૧૦૯ સાધુ : ( ચંદાને ) અન્નક્ષેત્ર માટેનું નાટક ગાઠવાઈ ગયું...આજ ભજવણી છે...પ્રમુખસ્થાન નક્કી છે...આ તમારી સખીને પણ... વીજી : સખી–સખામાં ડુમન અને આંખ ન રાખવાં, બ્રહ્મ ચારીજી ! નાટકમાં તાડીક...એક શરતે આવીએ. નાટકમાં લડાઈ ન હાય, ઝઘડા ન હોય, શસ્ત્રઅસ્ત્ર ન હોય... સાધુ : અરે, એ વગર તો નાટક શાભે જ નહિં...રચાય નહિં... પૂછેઃ આ કિવને. ચંદા : અમે બન્ને જણે નિશ્ચય કર્યો છે...પુરુષો સાથે અસહકારને. કવિ : કાંઈ કારણ ? પુરુષોના કાંઈ દેાષ ? વીજળી : હા છ! પુરુષો જેમાં તેમાં આગેવાન બની બેઠા છે. એમને કશું આવડતું નથી. એમને આગેવાનીમાંથી થલાવી પાડવાના છે. - બ્રહ્મચારી : એ કેમ કરી શકશે તમે બે જ જણ? ચંદા : જગતભરની સ્ત્રીએને હુ" આદેશ આપવા નીકળું છું; જયાં સુધી ચતુધિ મુક્તિ ન મળે ત્યાં સુધી પુરુષરિત વ્યવસ્થાના અસ્વીકાર અને પુરુષમાત્રના અસહકાર. કવિ : આ વળી નવી ઘેલછા...પુરુષ વગર કઈ સ્ત્રીને ચાલ્યું છે? વીજળી : પૂછે! જરા પુરુષને...સ્ત્રી વગર એને કદી ચાલ્યુ છે? શ્રી છે માટે જ માનવીમાં સસ્કાર છે, માનવતા છે. કવિ : પુરુષ નહિ માને તા?

ચદા : તા સહારમાં કન્દ્રિત થતી માનવજાત નાશ પામશે. સંહાર રોાધતી માનવજાત સ્ત્રીઓને હવે ન ખપે. સ્ત્રીઓને ચંડી બનતાં નહિ આવર્ડ એમ ન માના. વીજળી : અરે બહેન ! એમ થાય એવા સંભવ જ નથી શક્તિનુ વરદાન છે કે પુરુષ સ્ત્રી સામે કદી થઈ શકે જ નહિ...મારા સ્વપ્નામાં એ મે* જેયુ કવિ : શુ* જોયુ” સ્વપ્નામાં ?