આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૧૫
 

રસતરંગ : ૧૧૫ નહિ. આવા બન્ને સાથે આવા અને અમારા બન્નેના આશીર્વાદ મેળવા. લીલા : એ આશીર્વાદનું કુળ કેમ સમજાય ? રસેન્દુ : એ ફળ બન્નેમાં વહેંચાઈ જાય ત્યારે ?.... રતિ ઃ શૃંગારનું માહાત્મ્ય, એ બે વગર એનુ' અસ્તિત્વ નહિ... અને જેમ રસાનંદની લૂટલહાણુ વધારે તેમ તેમ એ વચ્ચે જ જાય. જુઆ, જુઓ ! આખી સૃષ્ટિ શૃંગારનું રસપાન કરી રહી છે. [ એક એક યુવક અને એક એક યુવતીનું રાસમ ડળ અદશ્યમાંથી રચાય છે અને ગીતરાસ શરૂ થાય છે] ગરબે. ૧ નન ડેલન રૂમઝુમ પગલે રસભર રમીએ રાસ, સાજન, નવલ નવીન અટપટ થેકારે રચીએ જીવનપ્રાસ, સજની આવેાચા, તારક વૃંદા, મરકલડાં મા, પડછંદા મૂલઇન, અગમ્ય વૃક્ષ ઝૂલે, ઝૂલતી વેલડીએ, સાગર નટનટી ૧ બિહાગની ધુન ગુજન E ઉભરે અવની અવકાશ...ન ન૦ સરિતાની એલડીએ ઘેલડી, રમતી લાસ્ય, અનુપમ લલિત વિલાસ,..નતન