આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૨૬ : પુષ્પાની સૃષ્ટિમાં રસેન્દુ : હું તૈયાર છું......લીલા એથી રીઝતી હેાય તા! આભાસ : આ તે બધી મૂર્ખાની ટાળી ભેગી થઈ લાગે છે ! લીલા ! તું એમને સાંભળીશ નહિ. કપાયેલે માથે કાઈ પણ માનવી ભૂડા લાગે; પછી એને વીર કહેા કે ધીર. અને માથું કપાયા પછી પ્રેમ કે પ્રેમી રહે જ કયાં ? રસેન્દુને માથું આપવું હાય તા ભલે આપે; હું તે મારું મસ્તક લીલા આપનારુ નહિ! ખાતર સજીવન રાખીશ. માથુ’ કાપી બધા પ્રેમીએ માથાં કાપવા માંડશે તેા પ્રેયસી માટે કાઈ પ્રેમી જીવતે જ રહેશે નહિ. વીર : મસ્તક ન આપે। । ખીજી પરીક્ષા સૂચવુ –સર્વસ્વના કરી દે ત્યાગ લીલાને નામે 1 રસેન્દ: મારુ સÖસ્વ લીલાને ચરણે ન્યાછાવર કરું છું! આભાસ : એ ભલે ન્યાછાવર કરે. કશે અડીશ નહિં, લીલા ! જે, કપાયેલું મસ્તક કશા કામમાં નહિ આવે. ધડ અને માથું બંને ફેંકવા કે ખાળવા ખાતે! એટલું જાણી લે કે રસેંદુ જેવા પ્રેમીઓના જીવનમાં રસપરપાટા વગર ખીજું કાંઈ નથી. એને પાસે લઈશ કે પરપોટા ફૂટી જશે...અને તારે આવાં ભ્રમજાળાં લઈને કામ પણ શું? કઈ નક્કર વસ્તુ માગ. હું આપુ" | લીલા : નક્કર વસ્તુ ? નક્કર વસ્તુ જીવંત હશે ખરી ? આભાસ : અરે જીવંત રંગીન, ખેાલી ઊઠે એવી, ચમકતી, કિંમતી ! અરે, અમૂલ્ય | નીલા : જોઉ'! એવુ* શુ આપે। છે? પ્રભાસ : આ મે!તીની માળા ! અલભ્ય મેતીની આ સેર ! આવ, તારા કંઠમાં પહેરાવુ ! લા : માતી તા સારા લાગે છે! જોઉં ? [ લીલાના હાથમાં આભાસ માતીની માળા મૂકે