આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રસતરંગ:૧૩૩
 

રસસ્તરગ : ૧૩૩ લીલા : અરે, મને મૂકીને આગળ જવુ છે, રસેન્દુ ? રસેન્દુ : નહિ, એક ડગલું પણ નહિ. તારી હોડ વગર આગળ વધાય એમ જ નથી. ભયપુરુષ : તે। સંકટના પાર નહિ રહે. એકને બદલેબના સટ બારગણાં વધી જાય છે ! રસેન્દુ : લીલાના સાથ હશે તા એ બારગણાં બનેલાં સટ મારા બાગ બની જશે...પ્રલય મારી વસંત અને જવાલા મારી બહાર બની જશે. આગળ જઈશું… તા બંને સાથે જ... લીલા : અને ખપી જઈશું. તાપણુ બંને સાથે જ, આભાસ : આફતને આવકાર આપવાના બેવકૂફ઼ાને શાખ ાય છે! લીલા ! પાછી ફર; મારી સાથે ચાલ. હીરા મેાતીના શણુગાર સજાવીશ ! તેલ, ફૂલેલ અને અત્તરથી નવરાવીશ... મહાકાલ : ૧ અંગે તેલ ફૂલેલ લગાવે માથે છેગાં ઘાલેજી જોબન ધનનુ જોર જણાવે છાતી કાઢી ચાલેજી મનમાં જાણે મુજ સરીખા નહિ કાઈ રાગીજી ખારે તાકી રહી ખિલાડી લેતાં વાર ન લાગેજી. રસેન્દ્ર : લીલા ! હવે છેલ્લી પસંદગી કરી લે. સંકટા સામે મારી સાથે આગળ આવવુ' છે કે આ આભાસ સાથે સલામતીના કિલ્લામાં પાછા ફરવુ’ છે ? [ લીલા એક હાથ લંબાવે છે રસેન્દુ તરફ...... પરંતુ સહજ આડું આભાસ તરફ જુએ છે. એકાએક આકાશવાણી થાય છે : “ કાણુ લીલાને આગળ ખેંચી જાય છે?') ખેંચી નથી જતા, હું અને સાથ આપુ" છું. સ્ત્રીઓને ઉપાડી જતા હું અસુર નથી ! ૧ સ્રાનન્દ