આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૩૪ : પુષ્પોની સૃષ્ટિમાં રોક : ' [ ડમરુ અને શિંગી સાથે ઉદ્ધત નૃત્ય કરતા નાગ વીંટળાયેલા રુદ્ર સ્વરૂપ ધારી રૌદ્રરસ સ્વામી પ્રવેશ કરે છે. ] આજ ખદી નથી, ભલે નદી નથી, એક હાર્ક બ્રહ્માણ્ડને હું નાખું મથી, પગના થેઈકાર માંડી જલધિ ઉછાળા, હસ્ત અને અંગુલિમાં મેત ચંડ ચાળા, ઊઘડે ત્રિનેત્ર, આગ ભડકે ગૂ'થી...આજ બંદી નથી. ચંદ્રમાં બુઝાઈ જાએ, ગ’ગા સુકાઇ જાઓ, ડમરુના ધારશેર પ્રલયને પુકારી જાએ, જવાલા મંઆને કાણુ કહેશે કથી...આ બદી નથી. લીલા : અરે, આ તે પિતાજી ! રુદ્ર સ્વરૂપ ધારણ કરી આવ્યા. થઈ રહ્યું; આવી બન્યું | પ્રેમ ! પ્રેમના સ્વપ્ન! અને એ વીર શ્રેમી ! છેલ્લા પ્રણામ.. રસેન્દુ : નહિ નહિ, લીલ ! એ રુદ્ર સ્વરૂપના દેધ હું મારા ઉપર વાળી લઈશ...... પ્રમથ : અરે ! આભાસ પણ એમાં ભાગીદાર થશે......પ્રેમમાં થયા હતા તેમ ! આભાસ નહિ, નહિ ! આ ક્રોધ આપણાથી ન જિરવાય ! કોઈક વાર સાચી બહાદુરી સંતાડવામાં સમાયલી હેાય છે......થઈ જાએ અદશ્ય... રૌદ્ર : કાણુ મારી ૧ ભૈરવ [ એક વૃક્ષ એથે આભાસ સંતાય છે. નૃત્ય પૃરું થતાં રુદ્રરૂપ આગળ આવી પૂછે છે. ] થિી ધુપાય છે? મારી દષ્ટિના અગ્નિમાંથી