આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય પહેલુ ગાંધીજીની છબી ખૂલતી જાય છે અને ગીતાના 11111 આ ! પડદો ખૂલતાં ઉદ્ગારા સભળાય છે. i ધ્વનિમ'ડળ ૧ સ્થિતપ્રજ્ઞસ્થા માયા સમાવિષ્યસ્યત્ર | સ્થિતી:શિ પ્રમાત શિમાસીત પ્રખેત જિમ્ ।। અનુદ્ધિનમનઃ મુલેધુ વિગતજી : । દુ:લેવુ ગીતામયોષ: સ્થિતીનું નિરુખ્યતે ।। વિવેચન : મહાત્મા ગાંધી એટલે હિંદના ઇતિહાસનાં તેત્રીસ વર્ષી. રાષ્ટ્રસેવકાની મણિમાલાના એ મેરુમણિ ! હિંને સ્વરાજ્ય અપાવ્યું એ ગાંધીએ. સને ૧૯૧૫ની સાલ, જ્યારે આફ્રિકાના સત્યાગ્રહી પ્રયાગા હિંદુમાં કરવા ગાંધીજી મુ`બઈ બંદરે ઊતર્યા.