આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૪૮ : પુષ્પોની સૃષ્ટિમાં [ રઘુપતિ રાઘવ રાજારામની ધૂન સંભળાય છે. ] હું : તે ખામ પૂણીએ કાંત્યે સ્વરાજ મળશે ? જરા ઘેરદાર, લડાયક ખમીર આવે એવુ શિદ્દાણુ તા, કહેા ગાંધીજીને, આપે ! ૭ : પેલે ‘ નવજીવન'ના ચમકાર. બધાંયને ઊભાં કરી દે છે ! સમજાય, ન સમજાય, પણ એ સંતવાણી લાગે છે. સરકારે પણ ગાંધીજી ઉપર તીખી નજર રાખી છે ! વિવેચન : પાંચ વર્ષીમાં ગાંધીજીએ હિન્દને હલાવી નાખ્યું, લિ યાનવાલા બાગના હૈયાકાંડે હિન્દના હૃદયમાં આગ ઉપાવી. આગમાંથી ઉષ્મા અને પ્રકાશ ખેચતા મહાત્મા ગાંધીએ હુજારાનાં ટાળામાં અહિંસક યોદ્ધાએ સર્યા. સને ઓગણીસ સા એકવીસના સત્યાગ્રહથી દાંડીકૂચ સુધીના ર’ગભાં પડદા આ રહ્યો !