આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૫૨ : પુષ્પાનીસૃષ્ટિમાં ૨ : એ જ માર્ગ ! ભરી દે એ પરદેશી સરકારનાં કેદખાનાં ! એ "કદના દરવાજ્ર નહિ, પણ આઝાદીનાં દ્વાર ખૂલે છે! ૩ ; બહાર રહીને પણ કદ જ ભાગવવાની છે ને ? આ જ તે આખું હિન્દ બંદીખાનું બની ગયું છે. ભય લાગે છે ? ૪ : અરે શાના ભય ? કડી-સળિયાના ભય તા કયારના યે ભાગી ગયા ! ૫ : ત્યારે હવે કદખાનાની બહાર રહે એ બેટા ! ૬ : ચાલા દુદખાને ! ૭ : એ જ માગ ! વિવેચન : પછી ગાળમેજી પરિષદના ઇતિહાસ તા સહુ જાણે જ છે. હિંદુ-મુસ્લિમ કાટટ પણ સહુ જાણે છે.