આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

224 98 થાડા ગગજ મુત્સદી વિચાર કરતા દેખાય છે. એમાં એકાદ હિન્દી પણ છે. નિમંડળ ૬ ૧ : મુત્સદ્દી, બ્રિટનના અને હિંદના ! કાંઈ કરો. હવે હદનો કનકવા ગેન્નાઈ રહ્યો છે, ગાથાં ખાઇ રહી છે. હાથમાં મહ રહે. અક પાસ ગાંધીને શેહ પૂરા. અને બીજી પાસે મુસ્લિમ લીંગને ! પછી એવા પેચ લડાવો કે ગાંધીનો પગ જ લપસે ! અરે મુસ્લિમાના પણ...

હા, હા, જલદી કાંઈ કા. છ સાધન છે. હિંદુ, મુરલમાન,

હરજન, શીખ, આદિવાસી, બ્રાહ્મણ, દ્રવિડ, ખ્રિસ્તી : એવા એવા ભૂતભડાકા જલદી સળગાવા. હિં ના... આભ ફાટયું છે હવે ! '

પેલા હિરજનાને તા ગાંધીએ કયારના અપનાવી લીધા છે...

છતાં એ પણ કામ લાગશે, ગોળમેજી પરિષદ ભરીએ. અને હિંદી પ્રજાનાં રસ તથા અને ઘટકોને ભેગાં કરીએ...હા ....હા...દેવના અને દા! જુઓ પછી ઊડતી આશાછે ! ગાંધીવાદી અને રડયાખડયા મુસ્લિમો ભલે પછી એકવાનાં ગીત ગાય! એ મેળ મળવાના જ નહિ...દેડકાંની પાંચશેરી !