આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દૃશ્ય સાતમુ બેત્રણ મુસ્લિમાને મનાવતા બેત્રણ હિંદુએ. ધ્વનિમ"ડળ ૭ રામ ૧ ઊઠે આવાઝ કાબાથી સુણા પખંડિત યા અલ્લા! ઊઠે એ શબ્દ કાશીથી સુણેા કાર અય મુલ્લા ! અય કાઝી ! અહે। બ્રાહ્મણ ! બતાવે ભેદ કર્યાં ભાળ્યા ? કહેા, એ ઈશ કે અલ્લા વસે કયાં ? કાંઈ નિહાળ્યા ? ચરાચરમાં વસે તેને પુકારી કહેશેા કે યવન હૃદયે કદી ના રામ કહેા છે. પાક અલ્લાની રહમ દુનિયાં ભરી ફેલે ! પૂર્ણ, કાફર જિગરમાં શું રહમ દરિયાવ ના લે ! ન પૂછે પડિતાને, ના, ન પકડાં કાઝીનાં પલ્લા ! મિલાવી હાર ને હૈયાં, પુકારાઇશ એ અલ્લા ! પૂજે છે; ગુંજે છે ? ' ૧-મુસ્લિમ : શું હિંદુઓની કરામત છે! કહે છે ‘ઈશ એ અલ્લા !’ પણ ‘ અલ્લા એ જ ઈશ’ એવું તેમનાથી કહેવાતુ નથી! એમને ઈશ પહેલા અને અમારા અલ્લા પછી ! એમ ? ર–હિંદુ : અરે બિરાદર ! શું આમ વાંકું પાડા છે? જેમાં તેમાં? ૩–મુસ્લિમ : નહિ, નહિ, નહિ! અમે મુસ્લિમ । હિંદુથી જુદા જ! અમારા મઝહબ જુદા... ૪–હિંદુ : હનરા વર્ષાંથી ભેગાં રહીએ છીએ તેા ય ? પ-મુસ્લિમ : હા, હા, હા! અમારી જાત પણ જુદી–પછી ભલે ચેાથી પેઢી ઉપર અમારા પૂજો હિંદુ હેાય ૧. ગઝલ.