આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દશ્ય નવમું | ફૂલહાર લઈ એ બાલિકાઓ રાહ જોઈ ઊભી છે. ] નિમ'ડળ આપણા – ભારતના ભાગ્યાવધાતા ? તપશ્ચર્યા એની અને સ્વરાજ્ય મળ્યુ. હિંદીઆને ! અરે, અને દુશ્મન લેખતા લીગવાદીમુસ્લિમાને પણ ! ૨ : લાવા એ મહાત્માને ! ખેલાવા અમારા બાપુને ! એના વગરને ઉત્સવ આડબર લાગે છે! ૩ : એને પુષ્પ – અરે ! હીરામેાતીથી વધાવીએ ! એની સુવણુ મૂર્તિ એ ઊભી કરીએ ! એના રતકીતિ સ્તંભેા રચીએ ! એને માટે દીપાવલ કરીએ ! ૧ : પણ કર્યાં છે એ ૪ : બાપુ ! આવા ! તમને ખભે ઊંચકી અમે નાચીએ ! આવે ! ઉત્સવ માણેા ! ૫ : હિંદસ્વાતંત્ર્યના ઉત્સવ એટલે બાપુના ભેખના, બાપુના પંચા- ગ્નિના, બાપુની આવન તપશ્ચર્યાના ઉત્સવ ! ૬ : ઉત્સવઘેલા હિંદી ! બાપુ અહી" નથી. આજ એ તે કરે છે નાઆખલીના કાદવકીચડમાં પીડિતાની ઝૂંપડીઓમાં હિંદુ-મુસ્લિમ મહેાલ્લાઓનાં ખૂની ખડેરામાં ! ઝેર અને આગના તાંડવમાં ! ૭ : સ્વરાજયની ઉષા ટાંકણે આપણે શું આ ધાર કૃત્ય આદ છે ! ભાઈભાઈને આપણું કાપીએ છીએ ! પાડેાશીનાં ચર બાળીએ છીએ ! આપણી જ મા, બહેન, દીકરીની લાગ લૂ'ટીએ છીએ ! મન વચન અને કર્માંથી આપણે ગાઝારા,