આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૭
 

પુષ્પાની સર્ણમાં : ૭ અગમ્ય : શ્રમ એટલે જાપ. અને તપને કશું જ અસાઘ્ય નથી. પૃથ્વી : મારા તપે શું સાધ્ય કર્યુ ? નિષ્ફળ નાચ્યા જ કરું છું…. . અગમ્ય : માગ, માગ ! જે માગે તે આપું. તારે શું જોઈએ ? મારા ભીંડાર ભરપૂર છે, અખૂટ છે, પૃથ્વી : મને સમજાતું નથી કે મારે શું જોઈએ. પણ કાંઈ નિત્ય નવું નવું જોઈએ. હું અગમ્ય ! જુએ નૈ, આકાશને આપે કેવું રોાભાયમાન કર્યું છે ? તેજ તેજનાં બિંદુઓ ! તેજતેજનાં સાથિયા ! તેજ તેનાં તારણે ! તેજ તેજભરી નિહારિકાની નદીએ ! પણ એ બધાં ય મૂક. આંખને ઝળકાવતા તેજ સિવાય એમની પાસે કશુ* જ નહિ. મને કાંઈ એવું આપ જે બીજે ન હાય ! મને કાંઈ એવુ આપેા જે મારી આંખને ગમે અને મારા જડપટને પ્રફુલ્લિત કરે, સુવાશિત કર, પુષ્પિત કરે. અગમ્ય : તથાસ્તુ ! [ અગમ્ય અદશ્ય થાય છે. અપૂર્વ સુવાસ વ્યાપક બને છે. નાનકડા સરેાવરમાં કમળ ખાલે છે. કંખનું વૃક્ષ ફૂલથી ઉભરાઈ ાય છે. બકુલ અને પારિત્નતમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. ગુલાબ અને મેાગરાના છોડ ઉપર પુષ્પો ચમકી રહે છે. વેલી ઉપર જાઈ-જૂઈનાં પુષ્પ ખૂલી રહે છે. ચંપાકળી વિકસી પુષ્પ બને છે, કાંટા ઉપર કાંટા સેરિયા, આંકડા અને થાર ઉપર પણ પુષ્પ જમીન ઉપરના ધાસમાં પણ નાનાંમેટાં રંગીન ૩ ધાળાં પુષ્પો ધરાયલાં છે. પૃથ્વી એ સર્વ નિહાળી પ્રથમ મુખ્ય બને છે; ચંદ્ર શીત અવિકારી રહે છે. પછી પૃથ્વીમાં સ્કૃતિ આવી જાય છે. |