આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હે રામ!:૧૬૧
 

હે રામ! : ૧૬૧ બાકી છે. રામરાજ્ય એટલે શું ? જે રાજ્યમાં અન્યાય ન હાય – સરખા ન્યાય સહુને મળે એ રામરાજ્ય, જ્યાં ગાણ ન હાય, જયાં નફાખોરી ન હેાય ત્યાં રામરાજ્ય. સત્તા અને સેવા જે રામરાજ્ય એકચ્યી બને એ રામરાજ્ય...આ તા બધાંયની આંખ, બધાંયના હાથ અને બધાંયના પગ...ખુરશી ભણી ખેંચાવા લાગ્યા | [ ધૂન સંભળાય રાજારામ...”] “ રતિ રાઘવ ૪ : ખરેખર ! ગાંધીજીને ખસવા ન જ દેવાય. લાખા માનવી એના દતરહિત ઉચ્ચાર સાંભળવા ટાળે મળે છે. ગારા ગવન ર જનરલ અને જવાહર હજી એમની આસપાસ સહકુટુંબ ફર્યા કરે છે. લાખંડી સરદાર એમની જ અહિં સામાંથી લેાખડને પાણીદાર બનાવે છે. એ સત્યાગ્રહી ગાંધીના દહ ખસે તા ય એણે પૂરેલા પ્રાણુ હિંંમાંથી ન જ ખસે...... ૫ : આજ સાંભળીએ ગાંધીજી શુ કહે છે તે. વીસમી સદીના એ બુદ્દે ! પ્રજાની વાણીમાં પ્રજાને એ જે કહે છે તે સાચું જ લાગે છે... ૬ : પ હજી પ્રાર્થનાસભામાં બાપુ પધાર્યા નહિ...સહજ વાર લાગી... ૭ : આવ્યા, આવ્યા : ૧ : એ આવે જગતના પાપના ભાર વહન કરી સહજ વળેલી સ્કંધ ! ૨ : ચશ્માંની ચમક નીચે સતત સત્ય નિહાળવા તરવરતી એ જ આંખ ! સત્ય સિવાય બીજે એ જુએ જ નહિ... ૩ : માનવજાતનાં દુ:ખદારિદ્રયના સતત ચિંતનમાં સ્થિર બની ગયેલી એ જ લલાટ ત્રિવલ્લી ! – ભલે એને કરચલી કહે - વસ્ત્ર ! ૪ : હાસ્ય અને કરુણા વચ્ચે ઝૂલતુ' એ જ મુખમંડલ ! ૫ : વિક્સાન મઝદૂરની સહેાદરી શેાધતુ એવુમે જ