આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હે રામ!:૧૬૩
 

ૐ : બાપુ પડયા !... ૪ : બાપુ ઢળ્યા ... ૫ : બાપુ ગયા... ૬ : હિંદના આધાર ગયા !... ૭ : ભારતનાં ભાગ્યે ફૂટયાં... હે રામ ! : ૧૬૩ [ વધારે વાઘો ચીસ પાડી ઊઠે છે. જે શાન્ત પડતાં શાન્ત પણ દુ:ખભર્યા ઉદ્ગારા સંભળાય છે. ૧ : હિંદનાં આંસુ ઠરી ગયાં! હિંદના પ્રાણુ થીજી ગયા ! ૨ : ચરણુપને પાત્ર એકના એક માનવી ! હજાર વર્ષે હાથ લાગ્યા ! અને આપણે સાચવી ન શકયા ! ૩ : યમરાજ ! એક દસકા તા થૈાભવું હતું ? એના રુપની તમને યે તાલાવેલી લાગી શું? ૪ : દસકા આપ્યા હતા. અમારુ* સ્વરાજ્ય જરૂ૨ રામરાજ્ય અનંત ! હવે તા... ૫ : જ્યાં જ્યાં એની પગલીઓ પડી ત્યાં ત્યાં એની પાવડી પૂજીએ. ૬ : જ્યાં જ્યાં એણે વાણી ઉચ્ચારી ત્યાં ત્યાં શારદાપીઠા સ્થાપીએ ! ૭ : જ્યાં જ્યાં એણે ઉપવાસ આદર્યાં ત્યાં ત્યાં મણિમ દિરા રચીએ! ૮ : જયાં એના દેહ પડયો ત્યાં... ૯ : અરે ! ક્રાણુ કહે છે કે બાપુના દેહ પડયો ? બાપુ ગયા કહે નારની જીભ જુઠ્ઠી છે ! ૧૦ : ત્યારે આ રાજઘાટની સ્મશાનયાત્રા... ૧૧ : બાપુએ કઈ ક્ષણે પેાતાના દેહને પેાતાના ગણ્યા હતા ? બાપુને દેહુ હતા જ કચારે? જીવન અને મૃત્યુના ફૂલડા ઉછાળતા એ મહાત્મા ા એકેએક હિંદવાસીના હૃદયમાં જીવતા છે. ૧૨ : ૩૫વવું એનું શિક્ષણ આપી ક્રમમરવું એ બાપુ જાતે જ શીખવી ગયા ! નહે ? બાપુનું મૃત્યુ તા મરી ગયું! કચારનુ યે !