આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૧૦ : પુષ્પાની સૃષ્ટિમાં ચ'દનના ચાકમાં રે, જોજો ન જાય વીતી આવા ને ખુલીએ, વહાણાં, ને લહાણાં. મયંકરાજ હૈ। ! શાને રિસાણા. ઝેરભર્યો. કાળી કાળી કીકીઓ રે, સુરમે સજેલી, તીર કેમ તાણ્યાં–વી ધાણાં. મય·કરાજ હા ! શાને રિસાણા, રે, લાવતી વધામણાં, ઉરના સદેશ શે. ન જાણ્યા કે માણ્યા ? મયંકરાજ હા ! શાને રિસાણા. કુમળી કટારી ચંદ્ર : ( સહજ સ્મિત સહુ) હવે તને સતાણ થયા ? મારી સાથે એકલાં ગાતાં ન ફાવ્યુ, તા લે, આ પુસૃષ્ટિ તને મળી. પૃથ્વી : પણ, ચંદ્ર ! તને નથી લાગતું કે તારી તેબિછાત અને મારી પુષ્પબિછાતને ઓળખે, પારખે, એમાં આનદે, એમાં માજ માણે, એને ગાય એવી કાઈ ભાનભરી સૃષ્ટિપરંપરા ઊપજે તે સુખસુખના પુંજ પથરાય ? હું અને તું એકલાં સુવાસને ભાગવીએ એના કરતાં... ચંદ્ર : એ પણ માગ, આટલું ઓછું હોય તા ...અરે જો, માગતાં પહેલાં તને કાંઈ કાંઈ મળે છે! અગમ્ય તને પ્રસન્ન છે. પૃથ્વી : હવે મારી [ પૃથ્વી સહર્ષ જુએ છે. જીવનની પ્રગતિસૂચક જળચર, ખેચર, ભૂચર અને અંતે માનવજોડલું – પુરુષ અને સ્ત્રી પ્રગટ થાય છે. પુરુષના હાથમાં ધનુષબાણ છે. ] પુષ્પષ્ટ પરખારો. નારુ નામ ? રાજન ઃ મને રાજન કહેા, સહુ કાઈ! માલિક હું જ ને ? [ પુરુષ પાસે જઈને નજરે પડતી સૃષ્ટિના