આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૨૦ : પુષ્પોની સૃષ્ટિમાં માલિની : થાય છે. વાઘ બંધ પડે છે, અન્યતા છવાય છે. પુષ્પસૃષ્ટિની અધિષ્ઠાત્રી માલિની આવે છે. યુદ્ધનાં ચિન અને પુષ્પની કરમાયેલી સ્થિતિ જુએ છે, ] ગઝલ ચમેલી ગુલછડી ઝાંખી ગુલામાં આગ શુ’ નાખી ? અની આ ગુલશને ખાખી. રમત રગત ગયાં ઊડી. નથી ખુલબુલ, નથી ચીડિયાં; નજર કાની પડી કડી રૂપાળી પુષ્પષ્ટ શુ— રુધિર લે જશે બૂડી ? - [ધનપાળ રાજી થતા પ્રવેશ કરે છે] ધનપાળ : તું કેમ રડે છે? અત્યારે રાજી થવાના પ્રસંગ છે. માલિની : આ માગરા હસતા નથી; ચંપા ઝાંખા પડી ગયા છે; આરસલી બિડાઈ ગઈ છે અને જાઈ-જૂઈ કરે છે. ધનપાળ : એની હરકત નહિ. જરા યુદ્ધ જોયુ' એટલે પુષ્પ કરમાયાં. પુષ્પાની એ ટેવ છે. એ પાછાં ખીલશે...અને..… અને મને આ પુષ્પષ્ટની માલિકી મળી ગઈ છે. જાણે છે, હવે પુષ્પસષ્ટ મારી બની ગઈ છે તે? . માલિની માલિકી કાગે આપી ? પુષ્પોની સૃષ્ટિમાં માલિકી હાય નહિ. ધનપાળ : રાજને મને માલિકી આપી–અરે કહે ને કે મારી સહા- યના બદલામાં મને મળી...અરે માની લે કે કાઈએ આપી નથી છતાં હું મારા ધનથી પુષ્પસૃષ્ટિના માલિક બની ચૂકયો છું. હવે જો, મારી આજ્ઞા છે. એક પણ પુષ્પ બલા વગર