આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૨૮ : પુષ્પોની સૃષ્ટિમાં ગાઠવતા હોય અને મહેનતાણું માગે તા ભલે ! પરંતુલના માલિક કાઈ જ હાય નહિં; ફૂલની કિંમત અપાય જ નહિં. ૧ બાલિકા : મારે તા દેવને ચઢાવવાં છે. ૨ બાલિકા : અને મારી ઢી…ગલી તા ફૂલ વગર એવી રિસાઈને બેઠી છે કે વાત નહિ ! ફૂલ નહિ આપે તા એ આજ ખેાલવાની નથી. રડે નહિ તે સારું ! માલિની : મને પણ એમ જ મન થાય છે કે તમને બધાંયને પુષ્પોથી ભરી દઉં. પણ મારા ઇલાજ નથી. ધનપાળ મને પુષ્પષ્ટ માંથી દૂર કરશે. [ સુંદરી પ્રવેશ કરે છે. ] સુંદરી : પુષ્પષ્ટમાંથી કાણુકાને દૂર કરશે ? એ સૃષ્ટિ એકલા રાજનની નથી. મારી પણ છે, અને તમારી સહુની છે. માલિની : રાજને ધનપાળને સોંપી દીધી. સુંદરી : એની સાંપણી હું નિરંક કરુ છું. જુએ નહિ ! [પ્રકાશ ઝાંખા થઈ ફ્રી જેવા હતા તેવા જ થતાં કરમાતાં પુષ્પ। પાછાં ખીલતાં લાગે છે. ] જુએ. પુષ્પા પણ પ્રસન્ન છે-વહેંચણીથી, વેચાણથી ૧ યુવતી : તે। અમે પુષ્પો હવે લઈએ ? સુંદરી : જરૂર. મન ફાવે એટલાં પુષ્પો વીણા, ચૂંટા અને પહેરા ! । સુંદરી અને માલિની સહુ યુવતીઓ અને બાલિકા ફૂલ વીણતાં વીણતાં ગીતનૃત્ય શરૂ કરે છે. ખીલી ખીલી, કુસુમેામાં કળીઓ ખીલી, સકળનાં ઝીલી, અમૃત દીપ્તિ દીપી રહે અ‘ગઅંગમાં—ખીલી ખીલી...