આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૨૯
 

પુષ્પોની સૃષ્ટિમાં : ૨૯ ઝીણી વાંકી કાળી લટમાં જાગતાં તાકાન ! વેણી માગે, કુમળાં ફૂલ ઊગ્યાં ખાગે, રમતાં ઝલતાં અનુરાગે, આવે લટ પાછી રગઢંગમાં ખીલી ખાલી... હૈયે મારે ઉભરે નિત્યે સંગીતશાભન તાન. પહેરુ માળા, ઊછળે અંતર ઉછાળા. હૈયાચાળા, ધબકતા તરતી સંગીત તરંગ ર'ગમાં – ખીલી ખીલી... એ તે પુછ્યું હશે કે સુરભિરિયાં દેવવિમાન ? પ્રભુની આંખેા, પયગંબરની એ પાંખા, ૨ સાનિ અ રી લા ખા ઝ ખા, શ્રાસે યૌવન ફાગ ત્રિભ'ગમાં-ખીલી ખાલી... રમતા [ રાજન, ધનપાળ વગેરે આવે છે. ] ધનપાળ : જો, રાજન ! મારી આ ફરિયાદ તારી બક્ષેલી પુષ્પસૃષ્ટિ સુંદરીએ લૂંટાવી દીધી. સુંદરી : મને લૂટાવી દેવાના અધિકાર છે. સ્ત્રી, સૌન્દર્ય અને સુમન કાઈની માલિકી માનતાં નથી. રાજન : ધરતીમાતાએ પુષ્પષ્ટ તને એકલીને આપી નથી; હું પણ એમાં ભાગ માગીશ. સુંદરી : ભાગ મળશે – માલિકી નહિ. જોઈએ એટલાં ફૂલ વીણી - જા. ફૂલની પરબ હાય, બાર નં. રાજન : ( ધનપાળને ) છે. પણ તે સ્ત્રી ગમે છે... હવે આને શું કરીશુ' ? મારી પાસે સત્તા સામે વાપરતાં ફાવતું નથી.…… અને ત્યી મને અને તું બને. પછી તારી સત્તા તે। છે જ. પેલી પુષ્પમાળા આપવી બાકી છે. - ધનપાળ : હમણાં એને સમજાવી લઈએ – હું