આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૩૦ : પુષ્પાની સૃષ્ટિમાં પધરાવી દે ! હું સુંદરીને નિત્ય એક એક માળા આપવાના, કહે તેા કરાર લખી આપુ" ! રાજન : પુષ્પષ્ટિ ઉપર સહઅધિકાર સ્થાપવા માટે, સુંદરી ! પેલી માળા તને પહેરાવું ને ? સુંદરી : માળા તો હું તેની જ પહેરુસકે જેના અણુમાં શરત ન હોય...અને તેા ય એ હ· પહેર કે નહિ એ મારી મન- મેાજ...વીરની માળા એવી શરત માટે જ મે‘ ન પહેરી ! રાજન : આખી સૃષ્ટિની કણાશ અને જિદ્દ ભેગી કરીને જ DISTA બ્રહ્માએ સ્ત્રી સળ લાગે છે! તુંદરી : સ્ત્રીને હજી ન સમજનાર અને ઘઉંડમાંથી જ ઘડાઈ પુરુષની આખી જાત મૂર્ખાઈ લાગે છે. [ ધનપાળ આગળ આવે છે,] ધનપાળ : હું રાજનથી જુદા છું. મારા હાથમાં એક નહિ પણ ખે માળા છે. ખેની બાવીસ પણ કરી બતાવું! અરે પુષ્પ તેા શુ’ પુષ્પા તા ઘડીમાં પાંગળાં બની જાય છે! હું એવી માળા આપું જે કદી કરમાય જ નહિ...જો, અંહુ – ચંદ્ર તેજનાં બિંદુની માતીમાળા...શુક્રના ટુકડામાંથી સજાવેલા હીરાના હાર...કમળને કરમાવે એવી નીલમની સેર...અને ચપાને ચમકાવે એવી સેાનાસાંકળી...કહેા, શું ગમે છે? માગો તે માળા આપુ ! તમને બન્નેને...તમે કહેા એટલી. તમારી સહચરીઓને પણ... " [ માલિનીની નજર અલ’કારા ઉપર જાય છે, અને લેવા માટે ધીમે ધીમે હાથ લંબાવે છે. ] સુંદરી : માલિની ! રખે એ તરફ નજર કરતી ! માલિની : નજર ખેં'ચાય એમ છે! આંખને એ સધળુ ગમે એવું છે. સુંદરી કર્યાં છે એમાં પુષ્પષ્ટિના પરાગ ! અને એ આપનારને ઓળખે છે તુ?