આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૩૧
 

પુષ્પોની ષ્ટિમાં : ૩૧ - માલિની હા, પુષ્પષ્ટની રખવાળી મને સાંપનાર ધનપાળને હું જરૂર આળખું છું. મુંદરી : પણ એણે તા પુષ્પો વચવા માંડયાં છે! જે પુષ્પ વેચશે એ પ્રમદાને પણ વેચશે. એ સહુથી વધારે ભયંકર છે! ખસ વેગળા ! [ પાસે આવેલા ધનપાળને ધક્કો મારે છે. | ધનપાળ : રાજન ! આ ધન ઉપર હુમલે! એટલે તારી સત્તા ઉપર હુમલે!! હવે તુ જાણે ! રાજન : ( સ્વગત ) ધ, રસ, સાહિત્ય કે ધન કશાથી આ સુંદરી રિઝાતી નથી. હવે હું એને મારી સત્તાને પરચા બતાવું! ( પ્રકાશ ) સુંદરી ! સુંદરી : તલવાર ? રહેવા દે ! | રાજન તલવાર કાઢે છે. સુંદરીએ તેના ઉદ્દગાર સાંભળ્યા હોય છે. અરે અરે, એ પામર પુરુષ ! પરચા બતાવવા જાણતા નથી કે સુંદરીને મોતના ભય નથી ? [ રાજનતલવાર ઉગામી એક ડગલું આગળ વધે છે. ] રાજન : સાચા મોતને નિહાળીશ ત્યારે તને સમજ પડશે. સુંદરી : મોતને ભેટવા સુદરી જળમાં ડૂખી શકે છે ! ઝેરના પ્યાલા હસતે મુખે એ પી શકે છે!જખમની ઝડીએને એ પુષ્પસષ્ટ માની ઝીલે છે! અગ્નિસ્નાન એને આવડે છે ! સત્તાધારી- આનાં શિર પણ જરૂર પડયે એ પગ નીચે કરી શકે છે... રાજન : ( હસીને ) સુંદરીની જીભ ઝેરભરી છે એ હું જાણું છું ! [ તલવાર સહ આગળ ધસે છે. સીએ પણ સામે દઢતાથી ઊભી રહે છે સુંટી : ત્યારે તાતુ પણ સુંદરીના પરચા બ્લેઈ લે ! સુંદરી