આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૩૮ : પુષ્પાની સૃષ્ટિમાં માનવજાત જગમાં પુષ્પપુષ્પના વેરઝેર ધનપાળ કુટિલ કયાંથી અંગે અગ્નિહાળી પ્રકટાવી—અગારે કથારી વાવી... અ`ગે કરાલી, આવી ? સુંદરી : પુષ્પાનાં [પુષ્પનાં પ્રેત અદશ્ય થાય છે. ] ધનપાળ : હવે પગ ચાલતા નથી ! પુષ્પાના શાપે હવે આપણી અહી રાખ ઊડશે! બળી ગયાં ! સુંદરી : તમે પુરુષોએ ભેગા મળી આખી પુષ્પષ્ટિ ભસ્મ કરી. હવે ?... રાજન : સુંદરી ! સાચી વાત અમારે સ્પર્શે સૃષ્ટિને બાળે છે. હવે તારા ઉપર આશા બાંધી છે. તારે તા પદ્મસ્પર્શે પણ પુષ્પસૃષ્ટિ પછી જાગશે. અનશન લીધાં, જલ નવ પીધાં, મૃત્યુસેડ બહુ માનવજાત ભલે જગ મ્હાલે ફાવી, વરસાવી—સારી દુનિયા સળગાવી... ધનપાળ : અને એ પુષ્પષ્ટિની માલિક તુ’ બનજે ! સુંદરી : માલિક ? માલિકીમાં જ માનવીનું જહન્નમ જન્મે છે! આ સૃષ્ટિમાં કાઈ કાઈનુ” માલિક ન હોા. ધનપાળ તેમ તેા તેમ, બાપલા ! જિવાડ તે। ખરી ? સુંદરી : પછી ધ્યાનમાં રાખજે. પુષ્પની હાટ નહિં, પુષ્પની પરબ માંડવી પડશે ! કબૂલમંજૂર ! જ્યાં જ્યાં પુષ્પ ત્યાં ત્યાં પરબ બનાવીશું. હવે જગાડ આ પુષ્પાને ! આ પ્રેત ! તમે જીવત બને. તમારા વગર માનવસૃષ્ટિ મૃત બને છે! ગુલાબ : માનવી જીવે તેા અમારે જીવવું નથી.