આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૩૯
 

પુષ્પાની સૃષ્ટિમાં : ક સુંદરી : 'કેમ એમ ? જરા કુમળારા રાખો ! ગુલાબ : જોતી નથી ? અમને કચેરીને એ માનતી ગુલાબજળ બનાવે છે ચમેલી : અને એટલેથી સરતું નથી ! વળી પાછું અમને કચરી અત્તર કાઢે છે! મેગા : ત્યાં સુધી તેા ડી. પણ અમને વેચવા કાઢે છે. મ વેડાતું નથી. ચંપા : ખલા માગતા માનવીના જંગામાં અમારે જીવવુ નથી. જૂઈ : પુષ્પા તા વડે યાય, વેચાય નહિ ! સુંદરી : તમે બધાં ય પાછાં આવે! અમારી માનવજાતને શીખવા કે માત્ર પુષ્પ જ નહિ પણ કશું ય વેચાય નહિં, સઘળું વહેચાય. ધનપાળ : જરૂર, જરૂર, વહેંચવાની વ્યથા હું માથું લઈશ. નાના ટકા ઘટાડીશુ. કહેઠા તા નુકસાન ભરપાઈ કરી આપીશ. બકુલ : નુકસાન તેા ઠીક. પણ આ ગ્રીષ્મને જરા ટાઢી પાડવા લાગા ! નહિ તે અમારી સાથે તમને પણ એ ખાળી જ નાખવા આવે છે! ધનપાળ : ખરેખર ! આ પ્રીમ સહુને ભસ્મ કરવા એડી છે! ઉત્તર ધ્રુવ કે દક્ષિણધ્રુવના બરફમાં આ ગ્રીષ્મ જાય તા એની કેટલી કિંમત વધે? [ સહુ કડક આંખે ધનપાળ તરફ જુએ છે. ભૂલ્યા...કિંમત નહિ...પેલી બદલા માગતી કિંમત નહિં. એને શું કહીશું? સુંદરી : પ્રોબ્મ ટાઢી ક્રમ પડે ? અમારા કૂવા, તળાવ અને નદી પણ મુકાઈ ચાલ્યાં !