આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૪૧
 

પુષ્પોની સૃષ્ટિમાં : ૪૧ વર્ષાનૃત્ય કરી કેવી ધીરે ધીરે નાચતી નચાવંતી, રસરેલ´તી હું આવું ગગને મારાં ઝમકે રૂમઝુમ પાયલ, ચમફેરંગ ભર્યા મુજ છાયલ, હુ' તેા વાદળી વર્ષની, તરસ્યાંની, રસરેલ’તી હું આવું ગગને કહા તે વેરુ આછાં માતી, ઢાંકુ' ચાંદા સૂરજ જ્યેાતિ, લાવુ’ ફુલડાં હું ગોતી, મન મ્હાતી રસરેલ’તી હું આવુ' ગગને… મારી સાઢે સમીરણ આવે, રીમઝીમ ઝઝરી બજાવે, કહે। તા આવાતે તાંડવા ખેલાવુ. રસરેલ’તી હું આવું ગગને મારુ' સ્મિત ભરી દે ષ્ટિ, હાસ્ય અમૃતવૃષ્ટિ, મારાં મારે 'ગેંગ ફુવારા, જલધારા. સરેલ’તી હું આવું ગગને | આછી વર્ષા સહ પુષ્પષ્ટ પ્રફુલ્લ બને છે. અને દસ્ય સમેટાય છે. ]