આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૫૦ : પુષ્પોની સૃષ્ટિમાં જીવી ન શકતા માનવી અને હુન્નર વર્ષ કયાં દે ને, ભાઈ! મુસાફર : માનવજાત તમને...બહુ ગમતી હેાય એમ લાગતું નથી. અધિષ્ઠાત્ર નથી પણ્ ગમતી, અને ગમે છે પણ ખરી. આ નવલખી વાવની પાછળ કેટકેટલા માનવહાથ કામે લાગેલા હૂં જોઈ શકું છું. યાજકા, રાધા, સ્થપતિ, કલાકારા, કારીગરા, મજદૂરી, પાણીપરખનારા, નિક્રા; કેટકેટલા ભેગા મળ્યા ત્યારે આ વાવ તૈયાર થઈ. એમાંથી ક્રાઈએ તેરસો વર્ષ જીવવાની ઈચ્છા ન કરી; છતાં એમનું સત્કાર્ય સદીએ સુધી જીવત છે...આજ સુધી. આટઆટલા ઉત્પાતા મચાવે છે તે જિવાડવા ? જેમ છે એમ જ રહેવા મુસાફર : સાચું, મને કાઈએ કહ્યું કે આ વિશાળ રાજમહેલના આખા બગીચાઓને એ વાવનું પાણી જીવંત રાખે છે. અધિષ્ઠાત્રી : તું તા આ રાજમહેલને જ જુએ છે. હજી એ સદી જૂના પણ નથી. જયારે મારી આંખે નિહાળેલી તેરચૌદ સદી- આમાં કૈંક યુદ્ધો થયાં, કૈંક દુષ્કાળના એળા ફરી વળ્યા, અને કૈક આસમાની-સુલતાની મેં અનુભવી; છતાં આ વાવ ના પાણીએ દુષ્કાળની ધરી ઝીલી અનેક માનવીને અને પશુઓને જીવતાં રાખ્યાં છે, નાસતા-ભાગતા માનવીઓની તૃષા છિપાવી છે, અને બળબળતા તાપમાં પક્ષીઓને અને માનવીએને ટાઢક આપી જિવાડયાં છે. માનવી બહુ લાંબુ' જીવે એના કરતાં વધારે સત્કાર્યો કરે તે વધારે સારું, નહિ ? મુસાકર : સાચું કહ્યું આપે. આ વાવ બનાવનારનું નામ આપણે નથી નતા. પણ તેથી શું થયું? એનુ કામ પણ છવત છે ને ? આપણે કામ સાથે કામ; નામને !' કરવુ છે ? નામ તેના નાશ... આજે