આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૫૧
 

નવલખી વાવ : ૫૧ અધિષ્ઠાત્રી : મુસાફર ! છેક નગુણા ન થઈશ. આશીર્વાદ આપવા પૂરતું પણ મુકૃત્ય કરનારનું નામ જણીએ તા. સુ ખેડ તારી આંખને આ સ્થાપત્ય ગમ્મુડેય તા.એના ઉપવ નારને આશીર્વાદ તા આપ ! ... મુસાફર : નવલખી વાવના રચનારને મારા અંતઃકરણના આશીર્વાદ . પણ એ વાવની અધિષ્ઠાત્રી દેવી | આપને શું નથી લાગતું કે માનવીના મેાટા ભાગનાં નામ ભુલાઈ જવા જેવાં હેાય છે? અધિષ્ઠાત્રી : એ જ સારું છે. યાદ કરવા જેવાં બહુ માનવી ડ્રાય તા માનવતિહાસા બહુ મેટા થાય અને વિદ્યાથી આ ગાખતાં ગાખતાં શાપ આપે. મુસાફર : આમે વિદ્યાથી એ સલવારી ગેખતાં સહુને શાપે જ છે...પણ મને તા અત્યારે એમ જ થાય છે કે આવી નમૂને દાર નકશીની આછી છાંટવાળી, પાંચ પાંચ ઘુમ્મટ કમાનથી શેભતી વાવના રચનારનું નામ નતેા હું એ નામે આશીર્વાદ આપુ. અધિષ્ઠાત્રી : કદાચ તુ’ મહેનત કરે, આંખને વધારે તીક્ષ્ણ બાવે તેા વાવના જીર્ણોદ્ધારકનું...અને એના સ્થાપકનું પણ...નામ તને જડી આવે...જો, આ તારી પાછળની જબરદસ્ત દીવાલા ! એમાં કાંઈ દેખાય છે? મુસાફર : આ વીજળીની બત્તીએ વાપરી વીસમી સદીની આંખ પણ ચૂંચળી બની ગઈ છે. વીજળાબત્તી ન હોય ત્યાં વીસમી સદીના માનવી આંધળો ઘુવડ ! [ ટા—વીજળીની હાથ બત્તી ઉધાડે છે. ] વીસમી સદીની પ્રકાશિકા લઈને ના ઊભા છે. વીસમી સદીને ડેમ વગેાવે છે? અધિષ્ઠાત્રી : પણ......આંખને મદદ કરવા માટે તું