આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૫૩
 

નવલખાવાવ : ૧૩ વડોદરાના હાર ચાલ્ક આદમના શાસન સમયે...નસીદૌલા વાંજુદ્દાન મીર નથ્થુ ઠાકુરે...... પ્રભુકૃપાથી આ વાવની યોજના કરી વાય બંધાવી...વાહ ! આ નવુ ઠાકોર ખરા | વિદ્વાનોને ખબર આપવા જેવી છે કે થ્થુ નામ આજકાલનું નથી. બાદશાહી વખતનું છે, અને એ નામ એકલા હિંદુ- આના જ ઇશ્વર નથી; મુસ્લિમ અમીરા પણ નથ્થુ તરીકે ઓળખાતા. નથુ ઠાકુર ! વાહ ! અને એ પાછા નસીરૂદ્ દૌલા...અરે ! આ શિલાલેખમાંથી જીવંત માનવી કાણુ નીકળી આવે છે ? [ હથિયાર અને મુસ્લિમ વેશ તથા તાજધારી માનવી પ્રવેશે છે પધારો, પધારો. સાડી તેરસો વનાં દેવી પ્રગટ થાય ઈસવીસન ૧૪૦૫માં આ લેખ લખાવનાર સાડી પાંચસે વર્ષના આપ જાગૃત થાએ એમાં કેમ વાંધા લેવાય ?... પધારો નથ્થુ ઠાકાર ઉપરાંત આપના ઇલ્કાબ ‘ નસીરૂદ્દૌલા વાજુદ્દીન ’! હિ ? ઝફરખાન : હું” નથ્થુ ઠાકુર નહિ. મુસાફર : ત્યારે આપ, પેલા, વડાદરાના પ્રાચીન હાકેમ... મલિક આદમ તાહિ ને? ઝખાન નહિં. મને તમે એળખી શકતા નથી ? મારાં રાજચિહ્નો તા જુઓ ! મુસાફર : જોયાં. પણ...આ પાંચ સદીમાં તે કૈંક સુલતાના અને રાબ્ત મહારાજા થયા અને ગયા. આપનુ ઇસ્મે મુબારક ? હું ‘ શેક હૅન્ડ' કરી આપના શાહી આદાળમાં આછાપણું નહિ લાવું...નહિં કહો ? વારુ. દૈવી! અધિષ્ઠાત્રી! આપ આ મહા પુરુષની આળખાણ આપો. આપે તે એમને હૈયા હરી જર અધિષ્ઠાત્રી : હા, એ મહાપુરુષ ગુજરાતના પ્રથમ મુસ્લિમ લ