આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ બીજો ચંદા : કેવુ' એ સ્વપ્ન ? જગતમાં સુખ વર્ષાવવા । પુરુષને આમંત્રણ આપી રહી છે! સુખની હેલી વરસી રહી છે! તા ય સુખની તૃષા છીપતી નથી. તૃપ્તિ થાય એવું સુખ શામાંથી લેવાય ? કયા પાત્ર વડે માનવી સુખ લે ? કલા ? સાહિત્ય ? વિજ્ઞાન ? સંગીત ? ચિત્ર ? શિલ્પ ? ધ ?... ૧ સરજ્યેા સુભગ સંસાર ! તા ય કેમ લાગે અસાર ? ચંદ્ર તારકવૃદ પાવકની જ્યેાત અળળ ! જામે નયન શેઅધાર ? સૂચ સરા સુભગ સ‘સાર... વ્યેામ વાદળી રમતી વહુ'તસરસરિત ખળળ. ઉદધિમાં શેં ભરિયે। ક્ષાર ? સરજ્યેા સુભગ સૌંસાર... સ્મિત રાં નયન માંડી' પાથર્યા જીવન જો સરજ્યેા અશ્રુપડળ ! શુ’ સંહાર ? સુભગ સ`સાર... વીજળી : ( સ્વગત ) આ બાઈ આખા દિવસ કાંઈ ને કાંઈ રાગડા નાણ્યા જ કરે છે ! કાડીનું કામ નહિ! ફૂટડાં બની ફર્યા કરવુ’ અને આંખા મી’ચી લલકાયે' જ રાખવુ ! કાઈનું શ ૧ રાગ-કેદાર.