આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૭૮ : પુષ્પાની સિમાં બીજી યુવતી : સ'ગીત અને ગરબા સંભળાવીશુ...નાટિકા ભજવી બતાવીશું.... વીજળી : ગરબા ગાશા એટલે દુકાળ મટી જશે ? નાટિકા ભજવ્યે દુકાળિયાંની ભૂખ ભાગરો ? પહેલી યુવતી : ( દમામથી ) નોકરાને સમજ શી ? બીજી યુવતી : ( સ્વગત ) "દાએ આને બહુ ચડાવી મૂકી છે. પાછી એને ભણાવે છે અને જ્યાં ત્યાં સાથે લઈ જાય છે. ( પ્રકટ ) જો, એમાંથી પૈસા મળશે તેનુ અનાજ ગરીબેને અપાશે. પુણ્યનું કામ છે, સમજી ? વીજળી : પણ અહીં રહે રઘે ગરમ ગારો એના કરતાં ત્યાં જાતે જઈ રોટલા ઘડી ખવડાવા તા કાંઈ પુણ્ય થાય. પહેલી યુવતી : હું! ( જતાં જતાં સ્વગત) ચિબાવલી કહીની ! [ યુવતીએ જાય છે. ઘંટડી વાગે છે. ] ચંદા : બાલાવ. કણ છે. પાછું ? [ વીજળી બહાર જાય છે સાથે એ યુવક આવે છે, જેમાંએ કિવે છે અને બીજો નૃત્યકાર છે ચંદા તેમને નમસ્કાર કરે છે અને બેસાડે છે. ] ચંદા : પધારો. આપને કેમ આવવું પડયું ? કવે : આ ભાઈના હું પરિચય કરાવું. એમનું નામ શિશિર, ચંદા : નામ સાંભળ્યુ" હાય એમ લાગે છે. કવિ : બહુ જાણીતા નૃત્યકાર છે. દક્ષિણમાંથી કથકલી શીખી લાવ્યા છે; ઉત્તરમાંથી કથ્થક નૃત્ય લાવ્યા છે; આસામમાં રહીને મણિપુરી નૃત્ય શીખ્યા છે, અને જાતે ગુજરાતી એટલે ગરબા તા આવડે જ. ભરતનાટયમ્ । એમનું જ, અને ન્યૂયોર્કમાં જઈને ફૅાકટ્રોટ ભણી આવ્યા છે. ખાંતેર કલાક સતત નાચને એમણે ઈનામ લીધ્રું છે.