આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.

ભક્તાધીન વગેરે ગુણોયુક્ત જ જુએ છે; તેજ પ્રમાણે રામની પણ બાળલીલા વગેરેનાં રસયુક્ત કીર્તનો ગાય છે. એમ કહી શકાય કે રામભક્તોએ રામને નામે કૃષ્ણને જ ભજ્યા છે. આપણી પ્રકૃતિ સૌમ્યભાવને જ પૂજવાવાળી છે; કડકાઈને નહિ.


પૃ. ૧૭૩, લી. ૧૩: ગીતાના આ શ્લોકો જુઓ:-
अपि चत्सुदुराचारो भजते मामनन्यभाक ।
साधुरेव स मन्तव्य: सम्यग्च्यवसितो हि सः ॥
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ॥
मां हि पार्थ व्यपाश्रित्य येડपिस्युः पापयोनय: ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तंડपि यान्ति परां गतिम् ॥
अ०९ - श्लो० ३०-३१-३२

मन्मना भव भग्द्क्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजनो प्रियोડसि मे ॥
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिव्यामि मा शुचः ॥
अ० १८ - श्लो० ६५-६६