આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એકાતીતને નાવે મણું, અબુધ સ્વામી અશરણુશરણું. એ અજીત યે નવ જાય, કરે માનુષી ચેષ્ટા રઘુરાય; ૐસખિ શ્યામાની શીખ સાંભળી, ચિંતા કંઇ એક થઇ વેગળી, ૪૧ નિવારવા સીતાનું દુઃખ, રામે હાસ્ય કીધું નિજ મુખ; સમાધાન સીતાનું કર્યું, પુષ્પક વિમાન પાછું કર્યું. ગયાં જાનકી વાડી માંય, નિર્ભે સૂતા રાવણુ ત્યાંય; ઈંદ્રાદિ દેવને ચિંતા ઘણી, નારદ મેકલ્યા રાત્રવ ભણી.

  • ગુપ્ત સ્તવન ગાયા ગુણ ગ્રામ, નારદે જઇ જગાડયા રામ;

છે પૂર્ણ બ્રહ્મ વિષ્ણુ સ્વામીન, ત્રિગુણાતીતને શું બંધન? વાહનનું સ્મરણુ કીધું રઘુદેવ, ગરૂડ પક્ષી આવ્યા તતખેવ, તે દેખી નાઠા છે નાગ, છટયા નરવારે મહાભાગ. ગયા નારદ કરી પ્રણામ, વાનરે લગાડયું લંકા ગામ; રાવણે પ્રેયા પરજન્ય, સઘ હાલવ્યે! હુતાશન. મેાકલ્યા યુદ્ધે શૂર સમસ્ત, નીલ વાનરે હુયે પ્રસ્ત; ટિક મંત્રી બીજા પડયા, જીત થઇ વાનર ગડગયા. એ ચૈાહા મંત્રી શુકસારણ, રામે બેઉ પમાડવા મરણુ. રાવણનું દાધ્યું અંતકઃણું, તે જોઇ ગયેા યુદ્ધે કુંભકર્યું. જેમ રાહુ આભલા માંહે જાય, કુંભકર્ણ ગયા કપિ માંય; ભયાનક ભાસે વિક્રાળ, પશુ અઢાર પદ્મના આવ્યા કાળ સા પચાશને કરમાં સાહે, કુંભકર્ણ મુકે મૂખ માંહું ! કરડે ભરડે ‘ચરડે ભૂર! શત સહસ્ર વાનર કીધા ચૂર. તાડે પછાડે ઉડાડે ગ્રહી, કરમાં આવ્યું! તે છૂટે નહીં! રૂએ વાનરા પાડે રોર, કાળજી કાઢી પીએ રૂધીર. કાને કક્ષા પટમાં ગ્રહો રાખે, કેને સમુદ્રમાં લેઇ નાખે! વાટે ડાર્ટ ચણૅ કરી, હુ હંસ પિના લીધા હરી, માર્યા વાનર મરકટ રીંછ, પડધા ઉગયાની ના પડે પી; ૪૨ ૪૩ ૪૧ t'he

et ૪૯ ૫૦ ૫૧ પુર ૧ રામચંદ્રને ઇ. પ્રત ૪. નાવે=ન આવે. ૨ ચરિત્ર પ્રત ૧. ચેન પ્રત ૩, ૐ સતી સ્યામાની પ્રત ૩. સતી શરમાની પ્રત ૪. શમા વિભીષણની સ્ત્રી થાય તે અહીં હોવાના સંભવ નથી. ૪ કીધુ’ ભજન અભિરામ પ્રત૭. ૫ જાણે પ્ર’ ૩, ૬ ભચરડે ૫૧, ૭ સાત પ્ર. ૧-૪. ૮ સહી પ્રુ. ૧, સેનાના પ્ર ૧. જોદ્ધાના પ્ર. ર્ .