આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પંચવીશ કોટી કપિવર સાથ. વિદાય કીધા શ્રી રઘુનાથ. હનુમાન ઉપર એઠા લક્ષ્મણ, ચાલ્યા રાધવના કુદી પહું; ગયાં વાડીમાં પાછલી રાતે, તે જઈ પહેાત્યા વાળું વાતે ખે છે ઈંદ્રજીત બળવાન, રક્ત વચ્ચે કરી પરિધાન; વિભીષણ કહે લક્ષ્મણ રાય, દ્રત છે વાડી માંય, એક ગુપ્ત છે આણે સ્થાન, તેમાં એસી ચંદ્રત ધરે ધ્યાન; નિકુંભના નામે ઇશ્વરી, તે ઋષ્ટ દેવી મેઘનાદે કરી. અજા સદ્ધિ મેદ મદ્યપાન, ખગ મૃગ એક ખળીદાન; અડદ સરસવ રાઈ મશૂર, હેમેછે કુંડ માંડું અસૂર. તે પૂર્ણ ધ્યાન મૃત એ કરશે, તે કુંડ માંહેથી રથ નિસરશે; જો તે રથ ઉપર ચઢો જઈ, મેધનાદ પછે મરશે નહીં. માટે ધ્યાન ભંગ કરે! જ્યમ ત્યમ, પછે વાનરે માંડયા ઉઘમ, ધસી ચુકામાં પૈઠા બળવંત, નળનીલ અંગદ હનુમંત ઈંદ્રજીત એટ ધરો ધ્યાન. દૃઢ આસન મન મેરૂ સમાન; રાવણ નંદન દમ્યા અપાર, વાનર કરે નખપદના પ્રહાર. ચઢે સ્કંધે ઢંઢોળે શીશ, કાતમાં કપિ પાડે ચીસ; મસ્તક ઉપર બેસે ટી, દારૂણુ દુ:ખ દીધું એ ઘડી. વણસાડચા પૂજાના ઉપહાર, હુતદ્રવને ત્યાં કીધે 'ર; ૪ોછ અગ્નિ કુંડમાં કરી, ધૂળ નાંખી માંહે પાસે ભરી! જુએ આંખ ઉઘાડે હાથે ગ્રહી, કે ગુદ દેખાડે અવળા રહો ! એલવી હુતાશનની વાળ. જઇ Àડી સ્મરણની માળ લા ગાળ દીધી ગ્રહી કાન, મેઘનાદ ન મૂકે ધ્યાન; કરડે તાણે નાસી જાય, મૂખ ઉપર મૂકે કપ પાય. કુંડ નાંહે કીધી પધનીત ! તવ ક્રોધ કરી ઉઠંચા દ્રજીત; ગુફાથી કપિ નાસી નિકળે, ઇંદ્રજીત તવ ધાયે પુડૉ, ૧૪ ૧૫ જેવે ’ર નિસો રાજકુમાર, જઇ વાનરે અ કાનું દ્વાર; ગુફા વિભીષણે રેકી જઇ, ઇંદ્રજીતે પૈસાયું નહીં. જોઇ કાકા તણું કપટ, જઇ રથપર એઠે સુભટ; 4 ' 1.9 L છું ૧૦ ૧૨ ૧૩ ૧૭ ૧૮ ૧.તે મેચનાદે વશ કરી પ્ર૪, ૨ આસન ન ડગે એવું, ને મન મેરૂ પર્વતના જેવું અચળ. દૃઢ આસન માંડયું અસમાન પ્ર ૧.૩ નૈવેધ પૂજાના ઉપહાર પ્ર. ૩. ૪ અભડાવ્યા, ૫ પિસાબ,