આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( 80 ) તે નિર્ભય કાથી નવ ઔતા, મારા ત્રણે કુંવર જાણીતા, રાવણને કહે મંદોદરી, ફળ લીધું પર નારી હરી ? ૨

  • વાયા તમને વારાવાર, બુદ્ધ ભ્રષ્ટ થયા ભરથાર;

ન સીતા સાથે માંડયું ધરત્ર, ખેાયા ભાઈ જમાઇ ને પુત્ર. દુજી છત્ર ધરતાં નથી લાજતા, કાટ કાંગરે કપિ ગાજતા; તવ ઉઠ્યા રાવણ ક્રોધ કરી, સાંગ વાસવી કરમાં ધરી. જે પર નાખે તેના હંસ હરે, તે રાતિ થી પાછી ન ; ધનનાદે દશાનન ગડગડે, જઈ વાનર દળમાં ત્રુટી પડે. છે પુત્રનું વર લેવાનો હામ, દશગ્રીવે માંડયા સંગ્રામ; તબળ મહાબળના ધામ, સુગ્રીવ વિષણુ લક્ષ્મણ રામ, ૧૨ અંગદ હનુમાન મુખે ગડગડયા, જઈ રાવણ ઉપર ત્રુટી પડયા; દારૂણ યુદ્ધ થયું તે સમે, સળકે શેષ ધરા કમકમે, ૧૩ શિલા શિખર પડે બહુ વૃક્ષ, ટે ખાણ ત્યહાં લક્ષાલક્ષ; રડે રેણુ કરે નાદ અનેક, શું અવની આભ થારો એક ૧૪ શ્રેણીત સરિતા દારૂણુ વહી, સમુદ્ર થયા શ્રÁીતમય સહી; પ્રલય અનળ જેવું! જુલ, રાવણ રૂપ થયું ત૬ તુલ્ય. છેદ વેચે ભેદે વધુ, પ્રબળ વાનર દળને રિપુ; t ૧૦ 22. ઈંદ્રજીતનું દુઃખ મન ધરી, રાય ઘણું પીંડે સેના વાનરી. સુગ્રોવ વિભીષણ નાઠા જાય, મુ પામ્ય: શ્રી રઘુરાય; નળનીલ જાગુવાન હનુમાન, પડયા ભૂતલે મૃત્યુ સમાન ધિમુખ મદ ગવાક્ષ સુષેણુ, સર પ્રહારે ઉડચા જેમ રેણુ; પૂછ કેશરી સતબા તાર, તે પડયા જધાયલ કરે પોકાર. ૧૯ રીંછ મર્કટ દેહવટ વાનરા, રૂધિર માંસ યુક્ત થઈ ધરા; સફળ સાથે અનાયવત્ થયે, તવ લક્ષ્મણુયેાદ્દેા સન્મુખ રહ્યું!.૧૯ ક્રોધાયમાન ચિતમાં ચટપટી, સર જાળમાંરાય લીધા લટપટી; કિવા રાવણ વ્યાકુળ મહારથી, છેવું છત્ર માથી સારી કાપ્યું કવચ ઇં. ધ્વજ ઠંડ, રથ ઘેાડા કીધા તખંડ પુષ્પ વૃષ્ટી અમર ગણુકરે, ધન્ય સામિત્રી! સર્વે ઉંચરે, સાંગ વાસથી કરમાં ગ્રહી, ધક્ષ્ા રાવણ પાળા થઇ; ૧૭ o ૩૧ ૧ વાસુકી પ્ર ૪. વીશ લઇ પ્રત ૨. ૨ ઉડે રેણું બંધ થાય અનેક પ્ર. ૧. ઉડે રેણું ખર નાદ અનેક પ્ર. ૨. ૐ રૈણું કરે તુખર નાદ અનેક ૫ રૂ. ૩ અંબર પ્ર. ૩-૪, ૪ ધ્રા, પ. ૧. ૫ દેહેવટ. 'પ