આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૪ ) હરખ્યા ગણુ ગાંધર્વ સર્વે, ઈંદ્ર ચંદ્ર સવિતા નક્ષત્રરે; મેઘશ્યામ પ્રતાપથી સુખ, હવું હરખે સર્વત્રરે. ૨૭ એક મસ્તકે ઉભા રાવણ, સંપુટ કરી વૌશ હાથરે; અંતકાળે સ્તવન કીધું, ઓળખ્યા શ્રી રઘુનાથરે. ૨૮ રૂદે માઢું ધ્યાન ધરિયુ’, નખ શીખ નિરખ્યા રામરે; મુને આવાગમનથી છોડવે, હરિ આપી મુક્તિ રામરે, ૨૯ એવુ મરણ જાણી દાસનું, રીઝયા શ્રી જગદીશરે; અગસ્ત રૂષિતું બાણ મૂકી, ઈંયુિ'દશમું શીશરે ૩૦ જ્યમ ગ્રહ સંગાતે પડે સવિતા, જ્યમ મૂળ માંહેથી મેરરે, તે રીતે પાયે લંકાપતિ, શબ્દ થયા ફરરે, ૩૧ નાસે ત્રાસે રાક્ષસ ચેહા, રણુ માંડુ પડયું ભાંગાણરે; હાહાકાર થયે। લંકાં માંહે, 'તઃપુરમાં થયું જાણુર્. કર રણ માંહે આવી રાષ્ટ્રિયા, કરે વિવિધ વિલાપ રે; મદેદરી વિપે ઘણું, વળી અંગ પાડે આપરે, ૩૩ શ્રી રામે કરી આશ્વાસના, ઘેર મેકલ્પેા સ્ત્રી સાથ; વિભીષણે સંસ્કાર કર્યો, પ્રજાળ્યા લકા નાયરે. ૩૪ કુંભકર્ણ જીત દે, દહ્યા સૌના ટેરે; વાનર સર્વે જ્વતા થયા, વરસ્યા અમૃત મેહરે. ૩૫ પટ્ટે રજિ કરાવ્યું જાનકીને, પુરી સાક્ષ દારથ રાયરે; કૈકેઇજીને શ્રાપ ફેંકાવી, નિર્મળ સીતા થાયરે. ૩૬ વિભીષણને રાજ આપ્યું, કિધા વાનર રીંછ વિદાયરે; અગિયાર સહસ્ત્ર કપિ રાખિયા, શ્રી રામ તત્પર થાયરે ૩૭ વલણ. તત્પર થયા. શ્રી રામજી, બેસી પુષ્પ વિમાનરે; ચાદ વર્ષ થયાં વળ્યા, વિજય કરી ભગવાન રે. કડવુ પમું, રામ ધૈવળ ધનાશ્રી અગિયાર સહસ્ર ચાદ્દા સંગાત, વૈમાન બેઠા રઘુરાયજી; ૧ મેર શબ્દ મેરૂના અપભ્રંશથી થએલે વપરાય છે તેથી પાઠમાં મેર છતાં પ્રાસ મેળવવા મેર શબ્દ વાપર્યેા છે. ૨ ક્ષત્રી દ્વિજમાં ગણાય છે માટે સિતાને તેને લગતી ક્રિયા કરાવી, અને જિ કર્યું આ કાળમાં નથી.