આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬ ) મંત્રી-ના-(સ) કારભારી. મદનભેર- મદન એટલે કામ, કામ ઉત્પન્ન થાય એવું વાળુ, ભેર એ મે- ટી શણાઇ જેવું. કર્ણાટ. મદિરાના(સ) દારૂ. મયદાનવ-મયાસુર--ના (સં) મંદોદરીને પિતા એટલે રાવણના સસરા. ચંદ. ના-સં) એક વાનર, ભદ્ર. ના પ્રાચીન આનર્ત દેશની પશ્ચિમના મુલક મરીચી, ના–(સં) રાવણના કહેવાથી એણે ભૃગનું રૂપ ધારણુ કર્યું હતું, તે મૃગને રામે માર્યો. મહાપાર્શ્વ. ના—(સ) રાવણના ઓરમાઇ ભાઈ અને તેના એક સાથી અથવા મંત્રી. મહાબળ. ના(સ) એક રાક્ષસ.(માળવા). દનુપુત્ર એક દાનવનું પણ નામ. મહારૂદ્ર. ના(સ) શિવ, અગિર રૂદ્ર એટલે ભૂત રાક્ષસના અધિપતિ ગણાય છે; રૂદ્ર અને શિવ એક નથી? તથાપિ ઘણીવાર ૬ મહા- × એ નામ શિવને અપાય છે. મહાભાગ. વિ. મોટા ભાગ્યશાળી, મહિલા. ના-(સ) રાજાની સ્ત્રી, શ્રી મહીયામુખા, ના--(સ) ભેશના જેવું મૂખ છે જેનું એવા ઘેાડા. મહીપ. ના—સ) પાડા, મહાદર. ના-(સં) પ્રસ્તના ભાઇ. માતુલ.. નાન્સ) મામા, માતુલી-માતલી. ના-સ) કેંદ્રના સારથી, માતંગ. ના(સ) હાથી. માયાવી, વિ. મયદાનવનુંનામ મય અથવા મયાસુર હતું. તે ઉપરથી વિશે- પણુ ધેડાને લાગેછે, અથવા ભય શબ્દ ઉપરથી વિશેષણીક શબ્દ થયે! હાય, કે ગય દાનવના પુત્રનું નામ માયાવી હતું, તેના તાબા- ના ધાડા એમ પણ અર્થે સભવે. માર્તડ. ના—સ) સૂર્ય. માલી. ના—(સ) સુકેશ રાક્ષસને દેખવતીથી થએલા માલ્યવાન, સુમાલી, અને માલી એ ત્રણ પુત્રોને કનિષ્ટ મૌટ. ના(સ) નજર, મુક્તામા”. ના-(સ) મોતીની માળા.