આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭૩ ) શ્રોતિ. ના—(સં), લાવી. સનક, ના–(સ). સર્વે મહર્ષિની પહેલાં બ્રહ્માએ ચાર માનસ પુત્ર ઉત્પન કર્યું તેમાંના એક, તે ધણા ધનિષ્ટ હતા. સંપુટ, ના–સ), જોડીને એક છતું અને એક ઊંધું એમ ઉપરા ઉપરી જે મૂકવું તે, એકે! મૂળ અર્થ. સપ્તીપ. ના—સ), પૃથ્વી સાત ભાગમાં વહેંચાયેલી છે. તે દરેક ભાગને દ્વીપ અથવા મહાદીપ કહે; તેનાં નામ, જયુડીપ; પ્લક્ષદ્વીપ; શાલિદીપ; કુશદીપ; ફ્રેંચદ્વીપ, શાકલ દ્રીપ; અને પુષ્કરદ્વીપ સપ્તપાતળ. ના-સં) પૃથ્વિની નીચે સાત પાતાળ છે; તેનાં નામ. અતળ વિળ, સુતળ, તળાતળ, મહાતº. રસાતળ. અને પાતાળ. સપ્તષિ. નાસં), દરેક મન્વંતરમાં ધર્મ ઉપદેશને માટે સાત રૂષિ હાય છે, ચાલુ એટલે વૈવસ્વત મન્વંતરમાં કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિધા- મિત્ર, ગાતમ, જમદગ્નિ, અને ભારદ્વાજ એ સાત રૂષિ છે. સપાખરા. ના-પાખરવાળા. સમગ્ર, વિ.સં), સઘળા, સમારૅસમારવું. ક્રિ-ગાડેલુ સુધારવુ સરસ્વતિ. ના-સં), શ્રદ્ધાની જ્ઞાનશક્તિ અને સ્ત્રી, એને સાવૌત્રિ અને ગા- મંત્રી પણ કહે છે. વાણીની દેવિ સરસ્વતિને બ્રહ્માની પુત્રી પણ ગણે છે. સર્વદમન ના સં, એક રાક્ષસ, ( સર્વને દમનાર એ અર્થ), સરિતા. ના—સં. નદી, લવસલા. ના--મૃત સજીવની ઔષધીનું નામ, સવિતા, નાન્સં. સુરજ સંસર્ગના- (સં. અડકાડકી, સ્પર્શ, સરિ. ના—[સં]. સખી, દાસી. સળકે.-સળકવું. ક્રિ, . આમ તેમ હાલવુ. સાંગ. ના—(સં. શક્તિ; તમામ લોટાનું અણીદાર હથિયાર; ખરી. સાયર ના. સમુદ્ર સાર, ના-સં). રાવણુતા એક ભત્રી, એક બીજા રાક્ષસનું પણ એ નામ હતું સિંગલદીપ-સિંહલદીપ. ના-સં) જબુદ્રીપને સંબંધે આઠ ઉપીપ છે તે- માંને એક, તે ભરતખંડની દક્ષિણે એ ભેટ છે તેમાંના પહેલા બીજો ઉષદ્રીપ તે લંકા, એટલે લકા અને સિંહલદીપ એ એ એક ન