આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

૨૭ દિલનાં દાન ( જીપતિ રામ તેમાં રહેજો રે ) દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે; દિક્ષ સમ તેનાં થિર્ચઈએ ઃ દિલ દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. ( ધ્રુવ ) મહાસાગર આ ભરે ભરતી રે, અને અંતર ધારણ ધરતી હૈ, એવી ધરતી ચે અંતર સરતી : દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. નહીં ચંદ્રથી કમળ વિકાસે રે, નહીં કુમુદની સૂચે ઉલ્લાસે ૐ; જેવા રાગ તેવા સૂર શ્વાસે ઃ દિલે દિલ લાગે ત્યાં દિલ એ રે. ઊડે અંતર છે. એક કૃપી , વહે ત્યાં અમીધાર કા છૂપી રે; નહીં નીકળે એ કાનીએ ખુપી : દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રે. d