આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮

૨૮ ભલે ઘેર અધારાં વ્યાપે રે, ભલે ધન ગગડે, વીજ કાપે હૈ : એ તે માવઠાં મહાનાં શું આપે? દિલે દિલ લાગે ત્યાં દિલ એ રે. અગ્નિ પથ્થરે ને વીજ ધનમાં રે, એવી પ્રીત પ્રકાશે કો તનમાં રે, રાખા મનમાંની ત્યાં લગી મનમાં : દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રૂ. મીડાં મિલન છૈ કુસુમ અનિલનાં હૈ, જાણે જાણદાર કો દિલનાં રે: અખિલનાં ? કરશે અદલ શુ દિલ તે દિલે દિલ લાગે ત્યાં દિલ દઇએ રૂ. ૫