આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯

st સવારમાં જળ ભરવા - ભરવા. ( રાતુ' રાતુ ગુલાબનુ' ફૂલ, ગુલાખમાં મકે છે ) સવારમાં જળ ભરવા, સવારમાં જળ ભરવા. ૧ સવારમાં જળ ભરવા, સવારમાં જળ સવારમાં જળ ભરવા, સવારમાં જળ ભરવા. 3 સવારમાં જળ ભરવા, સવારમાં જળ ભરવા. ૪ સવારમાં જળ ભરવા, સવારમાં જળ ભરવા. પ સવારમાં જળ ભરવા, સવારમાં જળ ભરવા. સવારમાં જળ ભરવા, સવારમાં જળ ભવા. વાટે મે ા લીધું'તું બેડલું માથે, નીસરી હું સખીઓની સાથે, અમે ચાલ્યાં ત્યાં મેલડીએ બાંધી, ત્યાં તા લાખેણી લીલા એક લાધી, અમે કૂવામાં મેડલ ઉતાર્યા, ઊંચે ખેંચી ખેંચીને સહુ હાર્યો, અમેદારીઆ એકમેક લીધી, તાણી તાણીને અંતે છેડી દીધી, ત્યાં તા મુણ્યા ધડાકા, અને બીધાં, ઉડવાં છલકાતાં પાણી ઊઁચે સીધાં : ભીંછ આંખડી ને લૂછતાં ઊભાં, ભીંછ ચુંદડી નિચેાવતાંદુલ્યાં, અમે કૂવામાં કૌતુક કૈઇ દીઠું, હસતું કહ્નાનનું મુખ તેમાં મીઠું : એ તા પેઠા હશે શું મહીં પહેલે, અમે જઇએ તે કેટલુંક વહેલે, સવારમાં જળ સવારમાં જળ ભરવા, ભરવા ? અમે કૂવે તે કેમ કરી જઈએ, સવારમાં જળ ભરવા? મેરે પાણી કે કહાન ભરી વહીએ, સવારમાં જળ ભરવા ? ' ૯