આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫

ઝીલે રવિર ચંદ્રિકા ઝીલે પૃથ્વીને આભ ; જગત બધું એમ ઝીલતું એ હૃદયસુધાની થય વૈશાખ છામ : અધરરસ ગાગરીએ. સાગર મેળ તે જેઠે આવે ઉધાન : ઉરસાગર અધરે ઉલો એવું અધરસુધારસ પાન ! અધરસ ગાગરીએ રે.