આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩

ઉધા ભાગ્યના પાર ( હાને ખીલેથી વાડુ ઢાડીઆં ૨) મે'તા લીધા ૨ દીવડા હાથમાં, હું તે। ચાલી ત્યાં વનની માંય ૨: ભાગ્ય મારાં આગળ ચાલતાં રે. તેા જાણ્યાં'તાં ખૂલતાં ઝાડવાં ૩, મે મેં તેા જાણી’તી શીળી છાંય ભાગ્ય મારાં આગળ ચાલતાં હૈ. મેહતા કાંતાં મધુરાં પંખીડાં ૩, મેં કાંતાં નવરગ ફૂલ : ભાગ્ય મારાં આગળ ચાલતાં ૩. ધાર્યાં'તાં સરવર શાબીતાં ૨, તા ધાર્યાં'તાં અમૃત અતૂલ ૨: મે તા મે ભાગ્ય મારાં આગળ ચાલતાં રૂ.