આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્પાકારા વિશાળ છે, તેમાં નક્ષત્ર અને તારિકાનાં દૃશ્ય તેમજ અદશ્ય ઝૂમમાં પણ અણુત છે. પ્રભુના વિશાળ વિશ્વમાં નાનાં મોટાં એવાં સર્વ ઝૂમખાંને સ્થાન છે, તો મારી પ્રિય ગુર્જર દેવાના સાહિત્યાકાશમાં આ મારા નાના રાસઝૂમખાને પણ એક નાના ખુણા મળી શકશે. એવી મારી શ્રદ્ધા છે. એમ હોવાથી હવે તા આ રાસા ગાવા અને ઉપાડી લેવાને બહેનને આમત્રણ આપીને ' આ નાની દપિકા ’ એટલે દીવીને ચાકની વચ્ચે મૂકીને હું ખસી ન છું. ગુર્જર બહુનાનારાવિશ્વાસ અને તેમનું રાસસૌભાગ્ય અખંડ રહા! અસ્તુ ! માઉંટરેાડ, મદ્રાસ તા. ૧૫-૨-૧૯૨૯ અરદેશર ફરામજી ખબરદાર