કોટિક તારક ઝગઝગે, કોટિક દીપ પ્રકાશ; કોટિક એવી પ્રાનની ખીલો ઉન્નત આશ: કોટિક આજ દિવાળી સાથે કે અંતર રેલિયાં રે લોલ: દીપે દીપ પ્રગટો નાથ, હો રંગભર હોલિયાં રે લોલ !