આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૂચિ
૨૮૩
સૂચિ
(પ્રથમ પંક્તિઓની )
અનુક્રમ
૧ | અમૃતપુરીથી અમે આવિયાં રે લાલ | ૭૯ |
૨ | આ આભઅટારીથી ઊતરી, ગુણગારી રે | ૧૩ |
૩ | આઘાં આઘાં તે ઊડે આભલાં | ૨૬૩ |
૪ | આછા ઘૂંઘટ ઉધાડ, સખીરી તારા | ૨૦૨ |
૫ | આજ ઊગ્યો નવલે રે દહાડો | ૧૧૧ |
૬ | આજે આવ્યાં શાં ભરતીનાં નીર હો | ૨૭૮ |
૭ | આજે પરણે છે વાડીનાં ફૂલ, ગુલાબ ને ચંબેલી | ૧૯૧ |
૮ | આભઝરૂખેથી ઊતર્યાં છે પાગ | ૨૭૪ |
૯ | આભની લાડલી કન્યકા રે | ૭૦ |
૧૦ | આભલે થાળીભર છલકાય | ૬૧ |
૧૧ | આવજો, આવો, આવો રે | ૨૮૦ |
૧૨ | આવડા રૂપાળા કાણે કીધા | ૨૦૪ |
૧૩ | આવડું તે આળ નવ ધરીએ રે | ૨૧૦ |
૧૪ | આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે | ૮૧ |
૧૫ | આવી આવી સુમનની સુવાસ, સુમનવાડી આવો | ૩૩ |
૧૬ | આવેા આવે અમારે બાર | ૩૪ |
૧૭ | આવેા ગાવાળિયા રે મારે આંગણિયે | ૧૪૯ |
૧૮ | આવો, વહાલાં, આજ અમારે આંગણે | ૩૪ |
૧૯ | આવો વીરા, આવાની મારે આંગણે | ૩૪ |
૨૦ | આવો સંત સંત હો | ૫ |
૨૧ | આવ્યાં આવ્યાં આમંત્રણ મનભરિયાં | ૨૭૬ |
૨૨ | આંસુડાં ભરેની મારાં બાલુડાં રે લોલ | ૨૫૫ |