પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
હિંદુસ્તાની બોલીનો ઇતિહાસ

________________

હિંદુસ્તાની એટલીના ઇતિહાસ ૧૦૧ • મેરઠ અને દિલ્લીની આજુબાજુની મેલી મુસલમાનાએ પોતાના ઉપયોગમાં લીધી, તે એલી આજે પણ દિલ્લી અને રાહિલખડ વચ્ચેના ભાગમાં ખેલાય છે. આ ખેલીને ખડી ખેલી (હિંદુસ્તાની) કહે છે. - હિંદુસ્તાની, આધુનિક હિન્દી અને ઉર્દૂ આ જ મેલીનાં ત્રણ રૂપ છે. આધુનિક હિન્દી એ હિંદુસ્તાનીનું સાહિત્યિક રૂપ છે, જેમાં સંસ્કૃતના તત્સમ અને તદ્ભવ શબ્દો ફૂટથી અને મોટા પ્રમાણમાં વપરાય છે. ઉર્દૂમાં ફારસી અને અરબીના તત્સમ શબ્દો બહુ ભળેલા છે. હિંદુસ્તાની એટલે સાહિત્યની એ ભાષા જેના આધાર ખડી મેલી છે, પણ જે કેવળ સંસ્કૃતના તત્સમ શબ્દોને કે કેવળ અરક્ારસીના તત્સમેને અપનાવતી નથી, પણ બંનેમાંથી તત્સમ શબ્દો લે છે, કાઈની લખવાની શૈલી સંસ્કૃત તરફ ઢળે છે, કાઈની ફારસી તરફ. પરંતુ હિંદુસ્તાની લખનારા ખનતા સુધી સંસ્કૃત અને અરખી-ધારસી બન્નેના શબ્દોની અતિશયતાથી બચે છે. “મારું કહેવું એમ છે કે, આપણે ત તે હિન્દીને, (જેમાં અરમી-ફારસી શબ્દો દૂર રાખીને સંસ્કૃત શબ્દો સાથે વધારે મેળ છે) અને ન તો ને, (જેમાં સ’સ્કૃત શબ્દોને દૂર રાખીને ફારસી અરબી શબ્દો સાથે મેળ છે) દેશની આમભાષા માનવી જોઈ એ. કાં તે હિંદુએની હિન્દી અને મુસલમાનોની ઉર્દૂ માનીને બંનેને એકસરખું સ્થાન આપવું જોઈ એ; અથવા હિંદુસ્તાની જે આ બન્નેની વચ્ચેની ભાષા છે તેને આમલાષા, આખા હિંદની ભાષા માનવામાં આવે એવી કશિશ કરવી જોઈએ, ‘હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે' એમ કહેતા રહીશું ત્યાં સુધી ઝવો છે નહિ થાય. કાં તો ઉર્દૂને પણ રાષ્ટ્રભાષા માના, અથવા જે ભાષા સંસ્કૃત અને અરબી-ફારસી તેના મૂળ ખજાનામાંથી શબ્દો લઈ શકે તેને સ્વીકારો. “ મને તે વિશ્વાસ છે કે, મારું નિવેદન સત્ય પર નિર્ભર છે. પણ હું જાણું છું કે, ભાવનાના વાળથી સત્યની જ્યોત ઝાંખી થાય છે અને તેના પ્રકાશ ઘટે છે. આ વટાળમાંથી દેશને બચાવવામાં આપ મદદ કરો એમ હું ઇચ્છું છું. ભાષાના સવાલ એ સમાજનો સવાલ છે. અને સમાજનો પ્રશ્ન એ સ્વરાજને પ્રશ્ન છે. ભાષાના પ્રશ્નના નિવેડા પર સ્વરાજના થાડાત્રણ આધાર અવસ્ય છે. તેથી હું તેમાં રસ લઉં છું, અને આપની મદદ મેળવવા ભાગ્યશાળી થાઉં એમ ઈચ્છું છું.” હુ અ, ૨૨ ૩૧ ૯૪૨