પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
રાષ્ટ્રભાષા વિષે વિચાર

" રાષ્ટ્રભાષા વિષે વિચાર રણ નિવેદન એ માર્ગ સૂચવે છે. જે હિંદી સાહિત્ય સમેલન નિમિત વર્ધા સમિતિનું કામ કરે છે, તેને જો હિંદુસ્તાની પ્રચાર વિષેના મારા વિચારો રુગે, તે તે એ કામ પણ ઊંચકી લે, અને જે વિદ્યાર્થી ઓને હિંદી શૈલી અને દેવનાગરી લિપિ જ શીખવી હોય, તેને સુખેથી એ શીખવે તે સમેલનની જ પરીક્ષા સારુ તૈયાર કરે. પણ તેઓ પોતે પ્રચાર અને શૈલી અને બંને લિપિના કરે ને જેટલાને તેમ કરવા તૈયાર કરી શકે તેને તૈયાર કરે. જ્યાં લગી ભાષાના દેશકલ્યાણુની સાથે સબંધ છે ત્યાં લગી હિંદુસ્તાની પ્રચાર અત્યાવશ્યક માનું છું. અને પ્રવૃત્તિ વચ્ચે દ્વેષભાવ કદી ન હજો. હવે સવાલ એ ઊઠશે કે, આજ સુધી જે માત્ર હિંદી કે માત્ર શીખ્યા હોય અથવા હવે પછી શીખીને આવે તો તેઓએ શું કરવું? આવા લકાએ ખાકીની ઉર્દૂ કે નાગરી લિપિ અને શૈલી શીખી લઈ બંને લિપિમાં લેવાતી હિંદુસ્તાનીની પરીક્ષામાં બેસવું. જેમને એમાંથી એક લિપિ અને શૈલી આવડે છે, તેમને તે પ્રશ્નપત્ર છેડવાનું બહુ સહેલું થઈ પડશે. સેવાગ્રામ, ૨૭-૧૧ '×૪ ૪૪. એક પ્રશ્નોતરી [વર્ષા સમિતિના મંત્રી શ્રી. ભદ`ત આન, કેસલ્યાચન તા. ૮-૧૧-’૪૪ ના રોજ લખીને પૂછેલા પ્રશ્નો અને ગાંધીજીએ લખીને આપેલા તેના ઉત્તર ] પ્ર ૧ સન ૧૯૪૨ મેં જિસ સમય હિંદુસ્તાની પ્રચાર સભાકી સ્થાપના હુઈ થી, અસા લગતા હૈ કિ ઉસ સમય આપકી ઈચ્છા ઔર પ્રયત્ન થા કિ જો લાગ હિંદુસ્તાની સભાકે મેમ્બર હવે રાષ્ટ્રભાષાકા દોનાં શૈલિયાં તથા દાનો લિપિયાં અનિવાય તૌર પર સીખે, ત્યા આજ ભી આપ કૈવલ મેમ્બરોસે હી ઉક્ત જ્ઞાનકી અપેક્ષા રખતે હૈં અથવા ચાહતે હૈ કિ દેશકે સભી આબાલ વૃદ્ધ દાનાં શૈલિયાં તથા દાનાં લિપિયા અનિવાર્ય તૌર પર સીખે? ૩૦ ૧ જાહર હૈ કિ સભાર્ક સભ્યક્ર લિયે કમસે કમ વહી કૈદ હા જો આપને બતાયી હૈ. સભાકા ઉદ્દેશ વિધાનસે સ્પષ્ટ હૈ. મેરી ચાહ અવશ્ય મૈં કિ સબ હિંંદવાસી નાં લિપિ સીખે, ઔર લેનાં હિંદુ મુસ્લિમ સમઝ સંકે અસી ભાષા એલે.