આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રામાષા વિષે વિચાર ખાકીનાં ખધાં વસેામાં કોન્ગ્રેસનું કામ લગભગ બધું જ અંગ્રેજીમાં ચલાવવાથી રાષ્ટ્રને ઘણું વેઠવું પડયું છે. ઉપરાંત હું કહેવા માગું છું કે, એક મદ્રાસ ઇલાકા બાદ કરતાં બીજે બધે, રાષ્ટ્રીય કૉન્ગ્રેસના પ્રેક્ષકા તથા પ્રતિનિધિઓનો મોટા ભાગ અંગ્રેજી કરતાં હિંદુસ્તાનીમાં હંમેશ વધારે સમજી શક્યો છે. તેથી કરીને, જે આશ્ચય કારક પરિણામ આવ્યું છે તે તે એ છે કે, આ બધાં વર્ષના લાંખા ગાળામાં કૉન્ગ્રેસ દેખવા પૂરતી જ રાષ્ટ્રીય રહી છે; લોકકેળવણીની ખરી કિંમતથી આંકીએ તે તે કદી રાષ્ટ્રીય નહેાતી. દુનિયાના ખીજો કાઈ પણ દેશ હોત તો, આ જાતની સભા, કે જે વર્ષે પ્રતિવર્ષ પોતાની લે કપ્રિયતામાં વધતી જ ચાલી છે, તે, પેાતાના ૩૪ વર્ષના આયુષ દરમિયાન, લકા આગળ તેમની પોતાની ભાષામાં વિવિધ પ્રશ્નો ચીને તોડ લાવત, અને એમ કરી તેમને રાજારી શિક્ષણ આપત. તેથી કરીને, ગઈ કૉન્ગ્રેસ ખેઠકની ખીજી ઊણપો ભલે ગમે તે હૈ, પરંતુ તેની અગાઉની એડંકા કરતાં તે વધારે રાષ્ટ્રીય તો ચેકસ હતી, અને તે એ કારણથી કે, મોટા ભાગના પ્રેક્ષકા તથા પ્રતિનિધિએ તેનું કામકાજ સમજ્યા હતા. શ્રી. એસટથી જો શ્રોતાઓ કંટાળ્યા હતા તે તે એટલા માટે નહીં કે તેઓને તેમનું સાંભળવાની પડી નહોતી કે તેમના પ્રત્યે અવમાન હતું; પણ તે એટલા માટે કે, રસિક અને ભારે કીમતી હોવા છતાં તેમના વ્યાખ્યાનને તે સમજી શકતા નહોતા. અને જેમ જેમ રાષ્ટ્રીય ભાવના જાગતી જરો અને રાજદ્દારી જ્ઞાન અને શિક્ષણની ભૂખ ઊઘડશે, અને તેમ થવું પણ જોઈ એ જ, તેમ તેમ અંગ્રેજીમાં ખેલનારા માટે આમ-શ્રોતાઓના ધ્યાનપાત્ર બનવાનું અધરું તે અધૂરું થતું જશે; ભલે ને પછી તે ખેલનાર ગમે તેવા શક્તિશાળી કે લેકપ્રિય ક્રમ ન હોય. તેથી હું મદ્રાસ ઇલાકાના લોકને વિનંતી કરું છું કે, જાહેર કામ કરનારાએએ હિંદુસ્તાની શીખવી જોઈએ, એ તમે સમજી લે. મદ્રાસ બહારના શ્રોતાઓ વગર મુશ્કેલીએ હિંદુસ્તાની ઓછીવત્તી સમજી શકે છે. ધ્યાનદ સરસ્વતી ઉત્તર હિંદ ખારના શ્રોતાઓને પોતાના હિંદુસ્તાની વક્તૃત્વથી વશ કરી દેતા હતા, અને સામાન્ય માણસા પણુ વગર મુશ્કેલીએ એમનું કહેવું સમજી શકતા હતા. કૉન્ગ્રેસનું કામકાજ અંગ્રેજીમાં ચાલવાને લઈને રાષ્ટ્રને ખરેખર ઘણું ખમવું પડયું છે, એને અર્થ એ થયો કે, ૩૧૫ કરોડની વસ્તીમાંથી ફક્ત ૩ કરોડ ૮૦ લાખ ઉપર જેટલા મદ્રાસ ઇલાકાના લોક હિંદુસ્તાની વક્તાને સમજી નથી શકતા. મેં મુસલમાન વસ્તી ખાદ કરી છે, કેમ કે મદ્રાસ ઇલાકાના મોટા ભાગના મુસલમાની હિંદુસ્તાની સમજે છે, એ સૌ જાણે છે. એટલે ત્યારે સવાલ wande