આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫. હિંદી શીખી લો ૧ કાક દહાડા વીડ ભાઈબહેન હિંદીના અભ્યાસ ગંભીરપણે કરવા લાગી જશે, એવા મને ભારે વિશ્વાસ છે. અંગ્રેજી પર કાબૂ મેળવવા જે મહેનત તે કરે છે તેના આઠમા ભાગ પણ હિંદી શીખવામાં તેઓ કરે, તે ખાકીના હિંદનાં દ્વાર આજ તેમને માટે અધ છે તેને બદલે તેઓ આપણી જોડે એક ખનશે, કુ જેવા પૂર્વે કદી નહાતા. કાક કહેશે કે, દલીલ તો બેઉ બાજુ લાગે છે, આપ્યા. એ હું જાણું છું. દ્રવિડ લાકા સંખ્યામાં એછા છે; એટલે રાષ્ટ્રની શક્તિની કરકસર એમ સૂચવે કે, હિંદના બાકીના ખધા લેકા દ્રવિડી હિંદ સાથે વાત કરી શકવા માટે તામિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ શીખે તેના કરતાં, તેઓએ બાકીના હિંની સામાન્ય ભાષા શીખવી જોઈએ. તેથી જ કરીને, ગયા ૧૮ માસથી, અલ્હાબાદના હિંદી સાહિત્ય સંમેલનના આશરા તળે, જોરથી હિંદી પ્રચારનું કામ મદ્રાસ ઇલાકામાં ચાલે છે. ગર્ચે અવાડિયે મુંબઈમાં અગરવાલ મારવાડી સંમેલન મળેલું, તેને મે અપીલ કરી તેના જવાબમાં તેણે ત્યાં ને ત્યાં રૂા. ૫૦,૦૦૦, મદ્રાસ ઇલાકામાં પાંચ વર્ષ હિંદી પ્રચારકામને માટે, ઉધરાવી આ ઉદારતાથી અલ્હાબાદના સંમેલનની તથા જે દ્રવિડ લાકા મારા મતના છે કે, પૂર્ણ રાષ્ટ્રીય વિકાસને ખાતર મદ્રાસે હિંદી શીખી લેવું જોઈ એ, તે બધાની જવાબદારી વધી જાય છે, કાઈ દ્રવિડ એમ ન વિચારે કે, હિંદી શીખવું જરાય અધરું છે. રાજના મનેારજનના સમયમાંથી બે પદ્ધતિસર થાડા વખત કાઢવામાં આવે, તો એક વર્ષમાં સામાન્ય માણસ હિંદી શીખી લઈ શકે. એમ પશુ સૂચવવાની હામ ભીડુ છું કે, હવે મેટી મ્યુનિસિપાલિટી પોતાની શાળાઓમાં હિંદીના વૈકલ્પિક અભ્યાસ દાખલ કરે. અનુભવ પરથી હું કહી શકું છું કે, દ્રવિડ ખાળા અજબ સરળતાથી હિંદી શીખી લે છે. દક્ષિણ આફ્રિકામાં વસતા લગભગ બધા તામિલ-તેલુગુ-ભાષીએ સમજપૂર્વક હિંદીમાં વાતચીત કરી શકે છે, એ તો કાકને જ ખબર હશે. તેથી હું હિંમતભેર આશા સેવું છું કે, મદ્રાસના યુવાનો મત હિંદી શીખવાની જે સવડ ઉદાર મારવાડીએ આપી છે તેની કદર કરશે - એટલે કે, તે સવડના લાભ ઉઠાવશે. - (ચં. ૪., ૧૬–૬–’૨૦ )