આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
હિંદી સાહિત્ય સંમેલન

________________

રાષ્ટ્રભાષા વિષે વિચાર તમે હસી નહિ જ કાઢો. મે ઉપર ગણાવેલી વસ્તુઓ લેવા અગર ઉપાડવા આજે આપણામાં જોઈતી તૈયારી કદાચ નહિ હોય, પણ આપણામાં સબળ છે? કંઈ નહિ તે આવા, આપણે એવું સબળ તા કેળવીએ જ. (ન, છ.ની વધારે, ૨૬-૧૨-૨૪ ) ૮. કાનપુર કૌન્ગ્રેસના ઠરાવ [કાનપુર કૉન્ગ્રેસમાં.(ઇ. સ. ૧૯૨૫) નીચે પ્રમાણે ઠરાવ થયા હતા ] આ કોન્ગ્રેસ ડરાવે છે કે, બંધારણની કલમ ૩૩મીને નીચે મુજબ સુધારવામાં આવે કે, ) કૉન્ગ્રેસ, મહાસમિતિ તથા કાર્યવાહક સમિતિનું કામકાજ સામાન્ય રીતે હિંદુસ્તાનીમાં ચલાવવામાં આવશે. જો વતા હિંદુસ્તાનીમાં ન મેલી શકે એમ હાય, અથવા જ્યારે જ્યારે જરૂર હાય ત્યારે, અંગ્રેજી કે કઈ પ્રાંતીય ભાષા વાપરી શકાશે. પ્રાંતિક સમિતિનું કામકાજ સામાન્ય રીતે તે તે પ્રાંતની ભાષામાં ચલાવવામાં આવશે. હિંદુસ્તાનીને ઉપયેગ પણ કરી શકાય. [આ ઠરાવની નોંધ લેતાં ગાંધીજીએ ‘ચ’. ઇ.’ તથા ‘ન. જી.'માં નીચે પ્રમાણે લખ્યું હતું: હિંદુસ્તાનીના ઉપયોગ ખાબતનેા ઠરાવ લોકમતમાં મેટી પ્રગતિ કરનારા છે. આપણું કામકાજ તુજી સુધી ધણે ભાગે અંગ્રેજી ભાષામાં ચલાવવું પડે છે એ વસ્તુ પ્રતિનિધિઓ તથા મહાસમિતિના સભ્યાના મેટા ભાગને માટે ચેક્સ નિયપણું છે. ક્રાક હાડા તો આપણે છેવટના નિર્ણયે પહોંચવું જ જોઈ એ. જ્યારે તેમ થશે, ત્યારે અમુક વખત તો કેટલીક અગવડ, કેટલાક તૈયાબળાપો થશે જ. પરંતુ જેટલું જલદી આપણું કામકાજ હિંદુસ્તાનીમાં ચલાવવા લાગીએ, તેટલું રાષ્ટ્રીય વિકાસને માટે તે સારું જ થશે. (૫. ઇ., ૭–૧–૨૬) . અને તેટલે દરજ્જે હિંદી ઉર્દૂને જ મહાસભામાં ઉપયોગ થવા જોઈ એ એ ઠરાવ મહત્ત્વને ગણાય. તેને જો મહાસભાના બધા સભ્યો માન આપે, તે ગરીમાને મહાસભાના કાર્યમાં રસ આવે. (ન. જી., ૩-૧૨૬ )