આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર સફળતા પણ મળી છે, પણ એને નહિ જેવી માનવી જોઈએ. જે કંઈ પણ મદદ એમને મારાથી અપાવી શકાય એમ હતું, તે અપાવવાનો પ્રયત્ન પણ મે કર્યાં છે, ખાબાજી ( એટલે ખાબા રાધવદાસ )ની મારતે આસામમાં ગોહાટી, જોરહટ, શિવસાગર અને નવગાંવમાં પ્રયત્ન ચાલી રહ્યો છે. ત્યાં ૧૬૦ વિદ્યાર્થી ભણે છે. એ વિદ્યાર્થી અને એ વિદ્યાર્થિનીઓને છાત્રવૃત્તિ આપીને કાશી વિદ્યાપી અને પ્રયાગના મહિલા વિદ્યાપીઠમાં ભણવા મોકલવામાં આવ્યાં છે. એક આસામી ભાઈ ભરતજ (જિ. ગોરખપુર )માં હિંદી ભણે છે તે ત્યાંના લેને આસાની ભણાવે છે. આસાની પ્રતિતિલકા આ પ્રચારકામાં ઓછો રસ લે છે. જે મદદ ભાષાને મળી છે તે એક જ વરસને માટે છે. 30 ઉત્કલમાં કટક, પુરી અને બરહમપુરમાં કપ્રિયત્ન ચાલી રહ્યો છે. ઉત્કલને વિષે એક મોટી આશાજનક વાત એ છે કે, શ્રી, ગોપખ ચેધરી અને એમનાં ધર્માં પત્ની રમાદેવી હિંદીપ્રચારમાં ઘણા રસ લે છે. પોતાનાં બાળકોને પણ એમણે હિંદીનું ઠીક ડીક જ્ઞાન આપ્યું છે. એ સહુ આજકાલ ગામડામાં રહીને એવી જ રચનાત્મક સેવા કરે છે. એવા કેટલાક ખીજા પણ ત્યાગી કાર્ય કર્તા ઉત્કલમાં છે, એટલે કલમાં હિંદીપ્રચારની આશા અવશ્ય રાખી શકાય. બંગાળમાં તે એક સમિતિ પણ બની હતી; બધું થયું હતું. હિંદી પર પ્રેમ રાખનાર બંગાળીઓ પણ ઘણા છે. શ્રી. રામાનંદબાબુ શ્રી. બનારસીદાસ ચતુર્વેદીની મદદથી ‘ વિશાલ ભારત’ પ્રસિદ્ધ કરે છે. એ કઈ નાનીસૂની વાત નથી. કલકત્તામાં હિંદીપ્રેમી મારવાડી સજ્જન પણ ઓછા નથી. તેણું અંગાળમાં જે કંઈ થઈ રહ્યુ છે તે બહુ જ ઓછું ગણાવું જોઈ એ. પજાની વાત, હું જવા દઉં છું, કેમ કે પંજાબમાં ઉર્દૂતો સહુ સમજે છે. ત્યાં તો કેવળ લિપિની વાત રહી જાય છે. એ પ્રશ્ન પર વિચાર કરવાને માટે કાકાસાહેબના પ્રમુખપદ નીચે લિપિપરિષદ ભરવાની છે, એટલે એ વિષે હું કઈ કહેવા ઇચ્છતા નથી. હવે રહ્યા સિંધ, મહારાષ્ટ્ર, અને ગુજરાત. એ ત્રણ પ્રાંતમાં જે કઈ થઈ રહ્યું છે તે ભાગ્યે જ ઉલ્લેખ કરવા જેટલું હોય. પણ મને ઉમેદ છે કે, આ જ સંમેલનમાં આપણે ત્યાંને માટે પણ કંઈ ને કંઈ રચનાત્મક કાર્ય કરવાનો નિશ્ચય કરીશું. or ખરી મુસીબત તો એ છે કે, સંમેલનના ઉદ્દેશમાં તે અન્ય પ્રાંતામાં હિંદીપ્રચારને મોટું સ્થાન આપવામાં આવ્યું છે, પણ મારું' એ કહેવુ અનુચિત નહિ માય કે, સમેલને જેટલું વ્હેર પરીક્ષાઓ પર દીધું છે તેટલું આ પ્રચારકાર્ય